________________
૨૩૪ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન અનુકંપાની માન્યતાવાળા સાધુ ન આવે કે આવી શકે તે સંભવ ન હોય તે પણ અનુકંપા માટે રાંધે છે. જંગલમાં મુસાફરીમાં રાંધે ત્યાં પણ સ્વપરાર્થે અનુકંપા ખરી તેનું સ્થાન દરેક જગપર. અનુકંપા દાનની જરૂર!
જે દેશમાં સાધુ ન હોય ત્યાં પણ સ્વાપર માટે ગૃહસ્થ રાંધે છે. સ્વપરને માટે હોય છે. એટલે અમે એવા રાંધેલામાંથી લઈએ તે પેટ પર પાટુ નથી પણ તેને અનુકંપાદાન છુટું છે ને? પણ હતા હુતીને પાંચ જેટલી કરવાની તેથી તેને ટુકડે કે તે પેટ પર પાટુ છે, સ્વપરાર્થનું સમાધાન તે અનુકંપા.
ગેચરી શુદ્ધિ તે કોને? અનુકંપા માનનારને. તીર્થકરના દાનમાં લાભ મહિમા કરે કેને? અનુકંપા માને તેને દાનના દુશ્મને બધે પાપ પાપ બેલે, પિપટની અચરે અચરે રામ તે પછી સહાય જે પ્રસંગ હોય ત્યાં અચરે અચરે રામ બેલવાનું. તેમ દાનના દુશ્મનને પાપ પાપ બધે બોલવાનું, પણ અનુકંપાદાન કેટલું જરૂરી છે તે વિચારવાનું નહીં. તીર્થકર એ દીક્ષા લેવા પહેલાં રાજ્ય છોડવા તૈયાર થયેલા તેવી વખતે આ દાન દીધું, અસંયતિને દાન દેવાથી પાપનું કામ તે આવા ત્યાગી ને સુજયું! એ લેકેના મતે આ ગૃહસ્થપણાનું દાન, તેને તે કેવલપણામાં કેયલા છે. દાનના દુશમનને, તીર્થકરને કેવલીપણું થાય તેમાં મારી બંધ થાય તે કોની? તે બધાની. અસયતને મારી બંધ થાય તેમાં પાપ કે દયા? જગતમાં મારી મરકી અનાવૃષ્ટિ બંધ થાય એટલે જે અતિશય તે તારે મને કેયલા છે. “જીનો મરણ ન વછે અતિશય થાય એટલે કેયલાના વરસાદ અનુકંપાદાન. જગતની સૂક્ષ્મતા માને તેને અતિશય માનવાના આસ્તિક થયા છતાં યમ તપ ભાવથી આવા ક્ષેત્રે ચતુવિધ સંઘ જ્ઞાન ચૈત્ય પ્રતિમા વિગેરે ક્ષેત્રમાં લાવી શકી નથી. તે મનુષ્ય આ શરીરના ભેગે કેવી રીતે કલ્યાણ સાધવાને? તે બીજું મળવાનું નથી. તેના દુઃખે આત્માને દુઃખ થાય તેવું કઈ રીતે