________________
ષોડશક પ્રકરણ
૨૦૮
[ વ્યાખ્યાના અપૂર્વીકરણ સુધી જાય ત્યાં સુધી તીર્થંકર કર્મ બાંધ્યા જ જાય. કેટલી જડને સજ્જડ કરી હુશે, તે વિચારે ! મૂળ કેટલા ઉંડા ધાલેલાં હશે કે તેત્રીશ સાગરે પમ સુધી પાણી ન સીંચાય તે પશુ ઝાડ પુષ્ટ રહે. રૂષભદેવજી મહારાજ સર્વાર્થસિદ્ધ તેત્રીશ સાગરોપમ રહ્યા છતાં નામ કર્મ શાથી ચાલ્યું ? નરક દેવલાકના અંતરમાં હાય, ત્યાં મન વચન કાયા તેમાં નથી છતાં તી કર નામ કર્મ પાષાયા જાય છે તેમ કહેા. મન વચન કાયા તેમાં ન હાય અને કમ પેાષાય તે દાખલા તમે વિચારા! શાસ્ત્રકાર કહે કે તમે પચ્ચખ્ખાણ ન કર્યા હાય પછી તમે રાત્રિભાજન ન કરી, ચારી ન કરતા હૈ તા પણ પાપ લાગ્યું, અમે ન કરીએ ત્યાં પાપ કેમ લાગ્યું ? ઉંઘમાં ખરેખર છીએ ત્યાં મન વચન કાયા નથી તેમાં અમને પાપ લાગે. મન વચન કાયા ન હેાય છતાં કેમ પાપ લાગે ? તે વિચારશે તે માલમ પડશે.
એક મનુષ્ય ઘેરથી ચારીના એજાર લઈને ચારી કરવા નીકલ્યા છે. હજી વહેલું છે. તેથી રસ્તામાં ઝાડ નીચે સુતા છે. તેટલામાં ઉંઘ આવી ગઇ. આ વખતે તેના મન વચન ક્રાયા ચારીમાં છે ? ના. તે તેને તમે શાહુકાર ગણશેાને ? ચેરીના સુદ્દાવાળા છે તેથી તે ચાર છે.
મારા તરીકે નીકળેલે તે ગામેગામ ક્રે છે, ખાય છે, પીએ છે, બધું કરે છે તેને મારવાના વિચાર નથી હાત છતાં મારાનાં ક્રમ લાગે કે નહી ? તે લાગે. કેમ ! મન વચન કાયા તેમાં નહી હૈાવા છતાં તે રસ્તામાં ગણાય છે તે વિચારે ! કયા રસ્તામાં નહાતા ? આ બધા રસ્તાની માંહેધરી છે તે વિચારીએ. યા. ભવમાં કયા પાપના રસ્તા, પાપાની પ્રવૃત્તિ નથી કરી ? ત્યારે આ ક્રાણુ ! મારાના મહેલવાળા ! તે આજી ચાર, કે ચારીવાળા ! અત્રત કર્મબંધનું કારણ,
તે ચાર પ્રતિજ્ઞા જયાં સુધી ન કરે ત્યાં સુધી તે ચેરી કરવા નીકળેલા છે, તેને ત્રિચાર થયા કે−ારી કરવી પાત્ર છે. માટે