SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮ ડશક પ્રકરણ વ્યાખ્યાન સર્વવિરતિ વિચારમાં આવે માટે સર્વવિરતિને એક સમય માન્ય દેશવિરતિમાં અંતર્મુહુર્ત તે સમયની નહી. કેમ? સર્વવિરતિમાં બધાં પાપ છોડવાનાં છે; દેશવિરતિમાં બધાં પાપ છેડવા છે પણ આટલા રાખવા છે. માટે હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે–દેશવિરતિ કેને? તે “ “તિષMાવતના” ગૃહસ્થને દેશવિરતિ કોણે હોય? ઘેર બેઠાં કયાં કલ્યાણ થતું નથી, તેવાને નહીં, પણ ક્યારે સર્વવિરતિ મળે તે મેળવું; ધન્ય છે ! તે મેળવનારને, આ સ્થિતિવાળો હોય તે દેશવિરતિ. આવી ધારણવાળે થાય પછી લેતાં માયા નડે, ઘર બાયડી છેકરાં નહી છૂટે, પાપ તે અડવું પણ શરતી પાપ છેડે, શરતી પાપ છેડવું તે દેશવિરતિ. બીનશરતી પાપ છોડવું તે સર્વવિરતિ, મમતાની મહોંકાણ! તમે શરતી પાપ છોડવાનું કહે તે શરતી પાપ છેડયું જ્યારે ગણાય? તે બધાં પાપને છેડવાવાળાં ગણે ત્યારે, પાપને પાપ ગણે. ત્યારે શરત તે મારા સ્વાર્થ માટે રાખું છું. દેશવિરતિમાં શરતી પા૫. ધ્યાન રાખજે-શરત સાટામાં હોય, પણ બક્ષીસમાં શરતો ન હોય; આમ હોય, તેમ હોય, આવું હોય તેવું હોય તે સાટા ખાતામાં, બક્ષીસના ખાતામાં બે કે આ મ્હારી જગ્યા હતી તે બક્ષીસ કરી. જેને સર્વથા પાપ છેડવું હોય તેને મારા શરીર -પૈસા-છોકરાનું શું થશે ! તે તેમાં તેને કંઈ નથી. દેશવિરતિ એટલે શરતી પાપ છોડવાનાં બીનશરતે પાપ છોડવા તે સર્વ વિરતિ, મારી મા, બાપ, બાયડી, છેકરા વિગેરે માટે અમ કરવું છે તે આમાં ન હોય. બીનશરતી પાપને ત્યાગ તેનું નામ સર્વવિરતિને ? જ્યારે પાપને ડર મનમાં વસ્યા છે, ત્યારે આસક્તિ શાની? ધન કુટુંબમાં મમતા રહી છે તેની સેનું હીરે કિમતી મનાયા તેથી આસક્તિ જણાય છે, જેમ કિમતીપણના ખ્યાલથી તેને ફેંકતા નથી. તેમ બધાં પાપ છોડવા તૈયાર છે કિન્ત કુટુંબ વેષ વિગેરેની આસક્તિ નડે છે, મમતાની મહેકાણું
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy