________________
વીસમું] સદ્ધમે દેશના–વિભાગ બીજો આ આત્મા અનંતી વખત મનુષ્યપણું પાપે, તેને તે દુર્લભ કહીએ છીએ, તે તે અનંતીવાર પામ્યું તે કેમ મનાય? “હુઈ
હુ માનુરે મરે” અનંતી વખત મનુષ્યપણું આવ્યું, આમ બે વાત કરે છે તે તે પ્રમાણુ કઈ રીતે ગણાય? વાત ખરી, કયા મુદાઓ અનતી વખત જે મનુષ્યપણું આવ્યું તે કેટલા કાળે અનંતી વખત આવ્યુ? અનંત કાળે, મનુષ્ય થયેલે તે મનુષ્ય થઈ શકે છે. પૃથ્વીકાયાદિનિગોદમાં અનંતાપુદગલપરાવર્તે ચાલ્યા જાય ત્યારે મનુષ્યપણું પામે આવી રીતે આવ્યું તે તે દુર્લભ એવી અનંતી ઉત્સપિણી અવસર્પિણી ચાલી ગઈ પછી મનુષ્ય ભવ અનંતા થાય કે નહિ થાય ?
_ “અનંતા ભામાં હાથીઓના જેટલું જ્ઞાન ભયે, આ હાથી અહિને ગણવાને નહિ. અહિંના હાથીનું માન તેમાં ન મનાય, કારણ કે દરેક આરે જુદુ પ્રમાણ હોય છે. મહાવિદેહના અવસ્થિત કાળને હાથી લેવાનું છે. એક હાથી જેટલી સનાઈથી એક પૂર્વ, લખાય, ત્યાંથી આવેલ ડબલ ડબલ હાથી પ્રમાણ સહિથી લખાયેલા પૂર્વે બધા અનુક્રમે જાણવા; નવલભાઈ જેવા કહે કે એટલું બધું શું? આ અવસર્પિણીમાં અસંખ્યાતા કેવલિ થયા તેમનું ચરિત્ર લખવા બેસે તે કેટલું થાય તે વિચારે? કેવલિના ચરિત્રને અંગે બધા ગણધરે, ચોદપૂવિઓ, સાધુઓ, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન તીર્થકરને જાતિ–બલ–કુલના ચરિત્ર હોય તે કેટલા પ્રમાણનું થાય, અસંખ્યાત દ્વીપની અસંખ્યાતિ માટી ખરીને ? હા, તેના રૂપે જુદાને? હા. અસંખ્યાતા દ્વીપમાં રહેલી માટી-પાણ–વનસ્પતિના સ્વભાવનું નિરૂપણ કરે તે તેના
જી જુદા જુદા ને? હા, અસંખ્યાતા દ્વીપમાં રહેલી માટીપાણ-વનસ્પતિના સ્વભાવનું નિરૂપણ કરે જુદુ જુદુ ને? હા. આ માટીના સંગને આ માટીવાળે મળે તે આમ આમ થાય ! કલ્પના કરી લે તે આ માટીપણાને છેડે કયાં? તેમાં હાથીનું શું. તેવા લાખ હાથીઓ હોય શું એવા હાથીના હાથી જેવા જ્ઞાને પણ અનંતી વખત ધરાવ્યા.”