________________
૧૮૭
ત્રેિતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો માને છે? હાય જેવા દેવને ચડાય જે નામે, આકારથી, સ્થિતિએ દેવને માને પણ નિર્દોષ નિષ્પાપ એવા દેવ ઘારીને માને છે, પિતાના ઈશ્વરને દુષ્ટ, પાપી છે તેમ માનવા કેઈ તૈયાર નથી. ' તે બધા દેવાદિને માને તે નિર્દોષને-નિપાપને? કઈ દુષ્ટ હતા. ને હું માનું છું તેમ કહેવા તૈયાર નથી. તમામ આસ્તિકે ભગવાનને નિર્દોષ-નિપાપ માનવા તૈયાર છે. ગુરૂને પણ તરણું તારણહાર તરીકે માનવાને તૈયાર છે. ગુરૂ માટે-તે ડુખ્યા છે અને આપણને ડુબાડયા છે માટે ગુરૂ માને તેમ ધારીને કેઈમાનતું નથી, પણ તે તર્યા છે, આપણને તારશે માટે માને છે. ગુરૂ ન હોય તે ભવચક માં ફર્યા કરશું! તે જાણપણું કરાવનાર હોય તે ગુરૂ મહારાજ છે માટે ગુરુને અમે માનીએ છીએ. જે ગુરૂને માને તે શું કહીને, શું ધારીને ? તે તે તરનાર અને અમને તારનાર છે. ધમને શા મુદ્દાથી માને છે ? તે અમારું કલ્યાણ કરે તે માટે, આ ભવ પરભવમાં અમારું કલ્યાણ તે રસ્તે થશે, કલ્યાણને રસ્તા તરવાનું સાધન છે આવી રીતે નિર્દોષ પણું ધારીને દેવાદિને માને છે. કલાઈને સેનું ધારી લે તેનું શું થાય?
ધારણું સુંદર છે, છતાં મૂર્ણપણું, કલાઈને સેનું ધારી લે, તે કલાઈ છે તેમ જાણે ત્યારે માથું કૂટે છે? સેનું કિમતિ ચીજ છે તેમ ધારીને પિત્તલને બદલે સોનું ધારી લીધું પછી બધી મહેનત કરે તેનું પરિણામ છેવટે પશ્ચાતાપમાં કે બીજામાં? તે પશ્ચાતાપમાં આવે.
ઈસ ભજનપર દ્વાદશ તિલક-” એક બાવે છે. તે કઈ ગામમાં રહ્યો છે. બને ત્યાગી છે, દરેક ભક્તો તેને ભેજનનું નિમંત્રણ આપે છે, તેમાં એક કુંભાર ચાલુ નિમંત્રણ આપે છે. આ બાજુ કુંભાર નિમંત્રણ આપે છે, પરંતુ બીજાં સારાં નિમંત્રણ આવવાથી તેનું સ્વીકારતું નથી. એક મહિને બે મહિના, ત્રણ મહિના ગયા છતાં તેને સ્વીકાર ન થયે, ચાર મહિના ગયા છતાં કુંભાર થાયે નથી, જિર્ણશેઠની પારણાની વિનતિ ઉભી છે. કેટલી અંતકરણની