________________
બેતાલીસમું] સદ્ધર્મદેશનાવિભાગ બીજો ૧૮૩ [ની, બહુમાનની પરંતુ ભક્તિ બહુમાનના મેલાપમાં તેલમાં, જઈએ તે બહુમાન વધે.
બધા ઈશ્વરને ઈશ્વર તરીકે માને છે. સદ્દગુરૂ, સુધર્મ તરીકે બધા માને છે. પરિણામ સારા છે. વ્યક્તિ હાય જે હોય પણ બધા માને છે સુદેવાદિ, સર્વદેવતાને જે પૂજ્ય છે. પૂજે ભલે બીજાને પણ પૂજા આની, સર્વગીએ ધ્યાન ધરે છે. જુદા જુદા નામે, સ્વરૂપે, વ્યકિતનું કરે પણ ધ્યાન ધરે છે નિષ્પાપ નિર્મળનું. તે તે તું છે બીજે કેઈ નથી, આથી આપોઆપ તું આવી ગયે. બધા સુદેવાદિને માનનારા છે. જે પરિણામ તે પ્રમાણે કિયા, અને તે પ્રમાણે કર્મ આવું કહેવાવાળાએ લગી સમજવું જોઈએ કે કિયાએ કર્મ” પરિણામે બંધ કઈ જગો પર? પાઘડી ઘણું સારી પણ શેભે માથે કિન્તુ પગે ન શોભે, બે પાઘડી પગે ઘાલીને ચાલે તેને, અને એક પાઘડી માથે ઘાલીને ચાલે તેને કેમ કહે? એગ્ય સ્થળે જેલી એક વસ્તુ કિંમત મેળવે, તેવી રીતે અગ્ય સ્થળે ગમે તેટલી જોડી હોય તે તે શોભા ન મેળવે, તેમ પરિણમે બંધ તે વાત સાચી, પાઘડી, હાર કિંમતી તે કયાં માથે કે ગળામાં? પગે નેકલેશ મેતીને હાર બાંધે તે મૂર્ખને શિરોમણિ માનેને ? તેમ પરિણામ એ બંધ કયા સ્થાનની અપેક્ષાએ? આકસ્મિક સ્થાને વિપર્યાસ થાય તે જગપર. સુંદર પરિણામે સુંદર ક્રિયા શરૂ કરી ને કિયાને વિપર્યાસ થાય તે સ્થળે. જેમ જિર્ણશેઠે મહાવીર મહારાજારૂપી ઉત્તમ પાત્ર દાન દેવાની, ધર્મની ઉત્તમ કિયાની ધારણ કરી, પારણું ન થયું તે પણ બારમા દેવ કે, તે વખતે દુદુભિ ન સાંભળી હતી તે કેવલજ્ઞાને પહોંચત. આમાં દાન કયાં છે? મહાવીર પ્રભુ નથી આવ્યા છતાં પરિણામને કિયા બંને સરખી હતી.
તેવી રીતે કાળી કસાઈ મહાવીર મહારાજની સભામાં આવ્યું. તે વખતે મહાવીર મહારાજને છીંક આવી તે વખતે પેલે જે દેવતા શ્રેણિકની પરીક્ષા કરવા આવ્યું હતું તે કહે છે