________________
૧૦૨ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન આ ત્રણને માને છે શાથી? કઈ બાબતથી? ભરે કેમ આયે? આતે આંધળે બહેરું કૂટાયું. ભરોસા વગર દેવ ગુરૂ ધર્મને માનતા આવ્યા હો તે આંધરે બહેરું કૂટાયું, પછી તમે દેવદિને માન્યા શાથી? તે બધા આસ્તિકને એક જ જવાબ આવશે અમારા શાસ્ત્રમાં આવા દેવ, આવી તેની આરાધના, ગુરૂ આવા એનું ગુરૂત્વ, આ પ્રમાણે આ કિયા હોય તે તેનું નામ ધર્મ કહે છે. તે કરવાથી કલ્યાણ થાય તેમ અમારા શાસ્ત્રએ કહેલું છે. દરેક આસ્તિક દેવ ગુરૂ ધર્મ પિતાના માને તેમાં પ્રમાણ કયું? તેમાં શ્રોત્ર ચક્ષુ ધ્રાણ રસને સ્પર્શેન્દ્રિયનું પ્રમાણુ કામ નથી લાગતું. પર્શનને તે સુવાળું છે કે ખડબચડું તે માલમ પડે, રસનાને ખારે છે કે મીઠે તે માલમ પડે, ઘાણને સુગંધ છે કે દુર્ગધ છે તે માલમ પડે, ચક્ષુને ધેલું કે પીળું તે માલમ પડે, શ્રોત્રને સારા શબ્દો છે કે ખરાબ છે તે માલમ પડે. આ બધા કામમાં ઈન્દ્રિયે કામ લાગે પણ દેવાદિના પરીક્ષા માટે આ પાંચનું કામ નથી તેમ યુક્તિ પ્રમાણ પણ કામ નથી લાગતું, માટે કહ્યું છે કે –
शायरन्हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः। काळेनैतावता प्राज्ञैः, कृतः स्यात्तेषु निश्चयः ॥ -
થોrs સમુચ્ચય: ૦ ૪૪ | બુદ્ધિ વાસનાના વાસણમાં.
જે યુક્તિ વડે અથવા ઈન્દ્રિ દ્વારા અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોય તે પુણ્ય પાપ બધાને આ જગતને કાલ કેટલે બધે થયે તેમાં કઈને કઈ અતીન્દ્રિવિષયને નિશ્ચય કરી નાખત. બુદ્ધિશાળીએ ઘણું થયા પણ તેઓએ અતીન્દ્રિય પદાઈને નિશ્ચય ન કર્યો. બુદ્ધિ એ વાસનાના વાસણમાં રહે છે જે બુદ્ધિશાળી થયા હશે પણ તેમાં તેનું કામ નહિ લાગે. છાપાં વાંચવાવાળાને માલમ હશે કે હિટલર ઉપર બાખ પડયે અને તે બચી ગયે, હિટલરને અકકલ વગરને, બાહોશી વગરને કઈ