SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસમું ] સહુ દેશના–વિભાગ બીજો ૫ ચીજને દિરએ છે તેમ કહે છે. તેઓ મુસાફર તરીકે આવ્યા છે, આપણે ત્યાં જોખમ નથી, નહિ તે આ લખાડાથી સાચવવું પડત ! ભીલની ઝુ ંપડીમાં મેાતી કાઢે ત્યાં આગળ લુચ્ચા-લમાડ અનાવે. બજારમાં કિંમતી હૈાય છતાં આમ કેમ ? તેને પાણીની પરીક્ષા લુગડું ભીનું થાય તેમાં હતી પણ મેતીના રહસ્યમાં પાણીની જે પરીક્ષા હતી તે નથી. અડિ’ગાંધી–દેશીની દુકાને કે ચાકસી-ઝવેરીને ત્યાં મનુષ્યપણાને કાંટામાં મૂકીને તેના સાટે મળે તે તેા ભીલની ઝુપડીમાં મેતી કાઢયું તેના જેવું થાય. આ મનુષ્ય જિદગીની કિંમત કરવી હાય, મેળવવી હોય તે દુનિયાદારીના તાલ માપ કામ નહિ લાગે તે પછી તેની કિમત હાવી જોઇએને? હા. મનુષ્યભવની એક મિનિટની કિંમત, મનુષ્યભવની એક મિનિટની કિંમત દેવતાના એ કાઢ પલ્યેાપમ જેટલી છે, પૂજા ભણાવાતી હોય ત્યાં જાવ ત્યારે ધ્યાન રાખ્યું છે ? કયાં ? ગાયનમાં, હાર્મોનિયમમાં, તબલામાં. પશુ જો પૂજાના અમાં ધ્યાન રાખ્યું હોય તેા માલમ પડે કે— લખ એગણુસઠ ખાણુકેાડી, પચવીસ સહસ નવસે જોડી । પચીસ પશ્પાપમ ઝાઝેરૂ. તે આયુ મધે સૂરકેરૂં॰ ॥ (ખાર વ્રતની પૂજા–વીર૦ કૃત) આ ફૈલ શાનું તે સામાયિકનું. પાષણમાં વીસ ચેક પહેલા ગણે. વિચાર કરે કે અડતાલીશ મિનિટમાં દેવતાના આટલા મળે તે એક મિનિટમાં શું થયું ? તે એકાડીપ૫પમ થયા, મનુષ્યભવની એક મિનિટ દેવતાઈ એ કરાડ પક્ષેપમ આપનારી, પણ કેને ? તે તેના ઝવેરી હાય તેના બજારમાં જઇને વેચવું હોય તે તેને, ભીલના ઝુંપડામાં રહિને વેપાર કરવા હાય તેને પુદ્દગલાન દી–ભવાભિનંદીના બજારમાં આની કિંમત કરાવવા જાય તે કઈ નહિ. પણ ધબજારરૂપી ઝવેરી અજારમાં દાખલ થાય ત્યારે કિંમત થાય. આવું કિંમતી મનુષ્યપશુ મળ્યુ પણ તેમાં કંઇ ન કરી શકયા.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy