________________
જ્ઞાનપ્રભા દીતપસ્વી પૂ૦ પ્રવર્તિની
સાવીજી મહારાજ શ્રી માણેકશ્રીજી મ૦ શ્રદ્ધાંજલિ
મ
miniuminiuuuuuuuuuuuuuuu
હે પૂજ્ય ગુરૂદેવ આપના ચરણકમળમાં આ શ્રદ્ધાંજલિના અમૃતપુષ્પ અર્પણ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આપશ્રીના પુણ્ય પ્રભાવી આત્માની શીતળ છાંયડીમાં અમે જીવનભર જ્ઞાન રૂપી અમૃતપાન કર્યું, દીર્ઘ તપશ્ચર્યાથી અમને તપને મહિમા દર્શાવ્યો.
જ્ઞાનની ગંગા વહેવડાવી અમને જ્ઞાન ધારાઓ અપી. લાંબા વિકટ વિહારમાં અમારી ખૂબખૂબ સંભાળ લીધી અમને નિર્ભીક બનાવ્યા.
ભારતભરની તીર્થયાત્રાઓ કરાવી અમને પાવન કર્યા. આપના સનેહભર્યા હૃદયે અમને સુધાભર્યા વચનેથી નેહની સરિતા વહેવડાવી.
કવિએ ગાયું છે કે શું બાળકો મા-બાપ પાસે એ શ્લોકમાં બતાવેલ બે ચરણેના ભાવ અનુસાર આપના અપાર ગુણે અમારામાં ઉતરે એ ભાવના સદા રહે છે. હે કૃપાસિંધુ ! ગુરૂવર્ય આજને મંગળમય પ્રસંગ અમને પ્રેરણા આપી રહ્યો