________________
: ૭ :
થતાં તેમણે આ પ્રકાશન શરૂ કરવા નિય કર્યાં ને ખાલાશ્રમના નિયામકશ્રી ફુલચંદભાઈને તેની જવામદારી સાંપી અને શ્રી મહાદુરસિ’હજી પ્રિન્ટીંગ પ્રેસમાં કાર્ય શરૂ પણ થઈ ગયું. શુદ્ધિકરણ પતિશ્રી કપુરચ'દભાઇ વારૈયાએ ખતપૂર્વક કર્યું. આ માટે આ સૌના આભાર માનવામાં આવે છે.
આ સમયે ઉત્સાહથી કામાં સાથ આપનાર સાધ્વીશ્રી સુષિમાશ્રીજી તથા સાધ્વીશ્રી સુમતિશ્રીજી મ॰ માદિ સ સાધ્વીજી મ૦ ને પણ અમા યાદ કરીએ છીએ.
સ્વ॰ પૂ॰ શ્રી માણેકશ્રીજી મ૦ ની જીવનપ્રભા અંગે સ્વ૦ માણેકશ્રીજી મના ગુરૂમહારાજ પ્રવર્તિની શ્રી દાનશ્રીજી મના સ'સારી ભાઇ તેમ જ પંજાબી પૂ૦ આચાય પ્રવર શ્રીમદ ૧૦૦૮ વિજય કમલસૂરીશ્વરજી મ॰ના શિષ્ય અનુયાગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ સા. તથા પં શ્રી ચ'દ્રવિજયજી મહારાજ સાહેબે અમાને ઘણી ઘણી માહીતી આપી તે બદલ તેઓશ્રીનાં અમે ઋણી છીએ.
પૂ॰ આગમ પ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજય મહારાજશ્રીએ પ્રકાશનને વિલંબ થયા છતાં સવ સામગ્રી અમાને જાણે આજે જ આપી હતી તેમ અમારે પત્ર જતાં જ તુરત માકલી આપી તથા પ્રકાશન માટે આનદ વ્યકત કર્યાં તે અદલ તેઓશ્રીના ઘણા ઘણા આભાર માનીએ છીએ.
૫જાખકેસરી આચાય ભગવંત ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર અનન્ય સેવાભાવી શાન્તમૂર્તી શ્રી આચાય પ્રવર વિજયસસુદ્રસૂરીશ્વરજી મહા