________________
પરમ પૂજ્ય ન્યાયાંનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદ (આત્મારામજી) સૂરીશ્વરે
બે બાલ
નમ:
ઉગ્ર તપસ્વી જ્ઞાનપ્રભા પ્રવર્તિની સ્વ. ગુરૂમહારાજ શ્રી માણેકશ્રીજી મહારાજના શિષ્યા વિદુષી સાધ્વીશ્રી તિલકશ્રીજી મ), પ્રભાશ્રીજી મ. તથા ભદ્રાશ્રીજી મ૦ ની સ્વર્ગસ્થ ગુરૂ મ૦ ના ગુણેની સ્મૃતિ રૂપે ૨૦૧૭ ની સાલમાં તેઓશ્રીના સ્વર્ગવાસ થવાથી તેઓશ્રીની ટુંક જીવન-પ્રભા સાથે સ્વાધ્યાય મંજરી પ્રકાશિત કરવાની ભાવના થઈ અને મુંબઈ શાંતિનાથ ભીંડી બજારના ઉપાશ્રયના કાર્યકર્તા કપડવંજ નિવાસી શ્રી ચંપાબહેન જે શ્રી જીવતલાલ પ્રતાપશીની પાઠશાળાના એક વિદુષી શિક્ષિકા હતા. તેઓશ્રી તથા પરમ ગુરૂભક્ત શ્રી તારાબહેન જીવણલાલ કેશરીચંદ રાધનપુરવાળા તથા શ્રી હીરાબહેન ચમનલાલ પાટણવાળા તેમ જ અ. સૌ. શ્રીમતી પ્રભાવતીબહેન રમણલાલ પરીખ, [સંઘવી (કપડવંજ નીવાસી) કમલાબહેન કપાસી, સેમીબહેન રાધનપુરી તથા પાટણવાળા શ્રી ભીખીબહેન કસ્તુરચંદ આદિ બહેનના સહકારથી પ્રકાશન માટે ફંડની શરૂઆત થઈ અને સંઘના બહેનેને સક્રિય સાથ મળે. બાદ સ્વ. ગુરૂમહારાજ શ્રી માણેકશ્રાજી મહારાજનું