SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ ૪ પચ્ચકખાણ કરાવનાર, ગુરૂ અને પચ્ચકખાણ કરનાર શિષ્ય એ બે અજાણ હોય, તે તે ભાગે અત્યંત અશુદ્ધ શ્રીવીતરાગદેવે કહ્યું છે. ૨૮ સાધુ જ કારણે આહાર લે. ૧ સુધાની વેદનાએ આહાર લે. ૨ આચાર્યાદિકના વૈયાવચ્ચ કરવાને અર્થે આહાર લે. ૩ ઈપથિકીની જયણું શોધવાને કારણે આહાર લે. ૪ સંયમ પાળવાને કારણે આહાર છે. ૫ જીવિતવ્ય રક્ષાને કારણે આહાર લે. ૬ શુભધ્યાન કરવાને કારણે આહાર લે. - ર૯ સીધુ કારણે આહાર ન લે. ૧ નવરાદિક રેગ આવે કે આહાર ન લે. ૨ કઈ વિશિષ્ટ ઉપસર્ગરૂપ કારણે આહાર ન લે. ૩ પુરૂષદને ઉદય થયાથી બ્રહ્મચર્ય રાખવાને અર્થે આહાર ન લે. ૪ કર્મ ખપાવવા નિમિત્તે તપ કરવાને અર્થે આહાર ન લે. ૫ જીવદયાને અર્થે વરસાદ વરસતે અથવા ધૂહરી પડતે આહાર ન લે. ૬ અંતસંલેષણાએ શરીર છાંડવા ભણી આહાર ન લે. 8 ઈતિ છૂટક બેલે સમાપ્ત છે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy