SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૨૧ ચાર પ્રકારે ઉપરા ઉપર અનંતા કહ્યા છે: ૧ અભવ્ય જીવ અનંતા છે. ૨ તે થકી સિદ્ધના જીવ અનતા છે. ૩ તે થકી ભવ્યજીવ અનંતા ૪ તે થકી જાતિભવ્યજીવ અનંતા છે. રર અંતિમ ચતુર્વિધ સંઘના નામ ૧ શ્રી દુપસહ નામા આચાર્ય. ૨ ફશુસિરી સાધ્વી. ૩ નાઈલ નામા શ્રાવક. ૪ સરચસિરીનામા શ્રાવિકા. ૨૩ પાત્ર ચાર પ્રકાર ૧ શ્રી જિનેશ્વર પ્રભુ. ૨ શ્રી સાધુ મુનિરાજ. ૩ દેશવિરતિ શ્રાવક. ૪ અવિરતિ સમ્યગૃષ્ટિ. ૨૪ અણહારકના ચાર પ્રકાર ૧ વિગ્રહગતિવંત. ૨ કેવલ સમુદ્દઘાતકારક, ૩ ચૌદમે ગુણઠાણે. ૪ શ્રીસિદ્ધ. - ૨૫ મનુષ્યની ચાર અવસ્થા ૧ ગર્ભાવસ્થા, ૨ બાલ્યાવસ્થા. ૩. યૌવનાવસ્થા. ૪ વૃદ્ધાવસ્થા. ૨૬ ચાર પ્રકારે કુંભ ૧ મધુને ઘડે ને મધુનું ૨ મધુને કુંભ ને વિષનું ઢાંકણું. ઢાંકણું. ૩ વિષને કુંભ ને મધુનું ઢાકણું. ૪ વિષને કુંભ અને વિષનું ઢાંકણું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy