________________
પ૨૯
બીજા અવનરાત્રિસમાન તે માર્ગાભિમુખી માર્ગોનુસારી જીવ જાણવા.
ત્રીજા સઘન દિન સમાન તે ચેાથા ગુણઠાણુથી માંડીને બારમા ગુણઠાણ સુધીના જીવ જાણવા.
ચેથા અઘન દિન સમાન તે કેવલી ભગવાન જાણવા.
૧૪ તીર્થકરના જન્માદિ કલ્યાણક થાય તે વારે સાતે નરકે કેટલું અજવાળું થાય ?
પ્રથમ નરકે સૂર્ય સરખે ઉદ્યોત થાય. બીજી નરકે સાક્ષસૂર્ય સમાન તેજ થાય. ત્રીજી નરકે પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉદ્યોત થાય. ચેથી નરકે સાભ્ર ચંદ્ર સમાન તેજ થાય.
પાંચમી નરકે શુક્ર તથા બૃહસ્પતિ ઈત્યાદિ ગ્રહના સરખું તેજ થાય.
છઠ્ઠી નરકે નક્ષત્રના સરખું તેજ થાય. સાતમી નરકે તારા સરખું તેજ થાય. ૧૫ત્રણ પ્રકારે કરેલા ઉપકારનું ઓસિંગણુ થવાય.
૧ માતા પિતાને પ્રભાતે ઉઠી શતપાક-સહસ્ત્રપાક તેલે મર્દન કરે,
પછી સુંગધ કરી ઉવટાણું કરે, તે વાર પછી સૌગંધિક પાણી, ટાઢું પાણી, ઉષ્ણપાણી, એવા ત્રણ પાણીએ કરી નહવરાવે,