________________
૫૨૩
બ્રાહ્મણને લેભ ઘણે હેયમિત્રને રાગ તથા હેત ઘણું હેય.
શકયને દ્વેષ ઘણે હાય. જુગારીને શેક ઘણે હોય.
ચરની માતાને ચિંતા ઘણી હોય. કાયરને ભય ઘણે હોય. ઈત્યાદિક શ્રી વિશેષાવશ્યકમાં
ઘણું બોલ છે. પ ક્રિયામાં ધારવા જેવું. હવે ધર્મ કેવી રીતે હોય તે કહે છે.
ધર્મ તે આત્મભાવે, શુધ્ધોપગે હોય અને કમ તે અશુધ્ધ પગે તથા શુભાશુભ ભાવે હાય.
જેવી કરણી એટલે જેવી ક્રિયા તેવા કર્મ હોય અને ધમ તે અક્રિયારૂપે હેય.
જે શુધ્ધ પગ વૃધિવંતે હોય તે ધર્મ પણ વૃધિવતે હોય.
૬ મોટી ચૌદ વિદ્યાના નામ: ૧ એક નગામિની, ૨ બીજી પરશરીર પ્રવેશિની.
૩ ત્રીજી રૂપપરાવર્તની.