________________
૪૬૮
ગુરૂ :-~~~કર્તા જીવ અને કારણરૂપ આકાશાસ્તિકાય મલ્યા, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપન્યુ
એ આકાશાસ્તિકાયનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યુ ૬૦૧ શિષ્ય : કાલદ્રવ્યમાં કર્તા, કારણ અને કાય તે શુ કહીએ ?
ગુરૂ :કાં જીવ અને કારણરૂપ કાલદ્રવ્ય મળ્યુ, તે વારે જીવને નવા-પુરાણારૂપ કાર્ય નિપજ્યું.
એમ કાલદ્રવ્યનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. ૬૦૨ શિષ્ય ઃ—પુદ્ગલાસ્તિકાયમાં કર્તા, કારણ અને કાય' તે શુ' કહીએ ?
ગુરૂ :—કર્તા જીવ અને કારણુરૂપ પુદ્ગલદ્રવ્ય મલ્યા, તે વારે જીવને સમયે સમયે અનંતા કરૂપ દળીયા લેવા, અને અન'તા ક્રરૂપ દળીયા ખેરવવા, તે રૂપ કાયાઁ નિપન્યું.
એમ પુદ્ગલાસ્તિકાયના સ્વરૂપમાં ત્રિભંગી જાણવી. એ રીતે જીવ–અછવરૂપ ષદ્રવ્યનું સ્વરૂપ ત્રિભ'ગીએ કરી કહ્યું.
શેષ પુણ્યાદિ સાત તત્ત્વનું ત્રરૂપ ત્રિભ ંગીએ કરી
કહે છે.