________________
૪૩૪
તેમાં વૃદ્ધિ તે ઉપજવાને કહીએ અને હાનિ તે વિષ્ણુસવાને કહીએ. એ અનુરૂલઘુપણું જાણવુ'. એટલે નહિ ગુરુ અને નહિ લઘુ તેને તેને અનુરૂલઘુ સ્વભાવ કહીએ, તે સર્વ દ્રવ્યમાં છે,
'
उक्त च भगवतीसूत्रे सव्वदव्वा सव्वगुणा सव्वपरसा सव्वपज्जवा सव्वद्धा अगुरुलहुआए
,,
એ અનુરૂલઘુ સ્વભાવને આવરણ નથી અને જે આત્મદ્રવ્યમાં અનુરૂલઘુ ગુણ છે, તે જેવા૨ે આત્માના સવ પ્રદેશે ક્ષાયિકભાવ થાય, તે વારે સર્વાં ગુણમાં સમાનપણે પરિણમે, પણ અધિકા-આછે. પરિણમે નહિ, તે અનુરૂલઘુગુણનું પ્રવર્ત્તન જાણવું.
એ રીતે એ અનુરૂલઘુ સ્વભાવ તે સદ્રવ્યમાં છે.
હવે ગુણનો ભાવના કહે છે ઃ—તિહાં જેટલા છએ દ્રવ્યમાં સરખા ગુણ છે, તેને સામાન્યગુણુ કહીએ. તથા જે ગુણુ એક દ્રવ્યમાં છે, અન બીજા દ્રવ્યમાં નથી, તેને વિશેષગુણ કહીએ. જે ગુણ કેાઈ દ્રશ્યમાં છે, અને કાઈ દ્રવ્યમાં નથી, તે સાધારણ ગુણુ કહીએ.
છએ દ્રવ્યમાં અનંત ગુણુ, અનંતા પર્યાય, અને અનંતા સ્વભાવ તે સદા શાશ્વતા છે, શ્રી કેવલી ભગવાને પ્રરૂપ્યા તે સવે જેમ છે, તેમ સદ્ગુણાપૂવ ક યથા ઉપયાગ સહિત શ્રુતજ્ઞાનાદિક ગુણથી યથા'પણે ગુરૂગમથી નયલાપેક્ષ જાણવા, એ નિશ્ચયજ્ઞાન છે, તે મેાક્ષનુ કારણ છે, જે જીવ