SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ - તથા ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ અને ચાર પર્યાય સરખા છે, તથા ત્રણ ગુણે કરી કાલદ્રવ્ય પણ એ સમાન છે. હવે એ છ દ્રવ્યના ગુણ પર્યાય રૂપ સ્વરૂપ જાણવાને માટે સૂત્રપાઠ ગાથા કહે છે. vorfમ-કી–સુરા, વપરા-વ-ણિત-વિલિયા નિરાશાજણ-ત્તા, સવાર--પસ II એ ગાથાને અર્થ શિષ્ય અને ગુરુના પ્રશ્નોત્તરરૂપે લખીએ છીએ. ૫૧૭ શિષ્ય –એ છ દ્રવ્યમાં પરિણામી કેટલા અને અપરિણામી કેટલા? ગુરૂ–નિશ્ચય ન કરી તે છએ દ્રવ્ય પરિણામી છે, કેમકે ધર્માસ્તિકાય દ્રવ્ય નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં પરિણમી રહ્યું છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી. તથા અધર્માસ્તિકાય દ્રવ્ય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી. તથા આકાશાસ્તિકાય પણ નિશ્ચયન કરી પિતાના સ્વરૂપમાં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિ ણમતું નથી.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy