SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ રોગ નથી, શોક નથી, રાગ નથી, રષ નથી, શુદ્ધ ચિદાનંદ, નિર્મલ, પરમ તિ, જ્ઞાન-દર્શન–ચારિત્રમય, અક્ષત, અખંડ, અલિપ્ત, શાશ્વત, પરમાનંદ સુખમય, સત્તાએ સિદ્ધસમાન, એ તારો જીવ છે, જે સિદ્ધક્ષેત્રે વસે, તે આ શરીરમાંહે, અંતરદ્રષ્ટિએ વિચારતાં ભેદ નથી, એ રીતે, ભાંગે, લાગે, ઈંટ લાગે, થાંભે લાગે, શસ્ત્ર લાગે, કેઈ નિંદા કરે, ચાડી કરે, નુકશાન કરે, રેગ ઉપજે, એ આદિ સર્વ ઠેકાણે, એ રીતે સાતે નયે કરી અર્થ વિચારતા જીવ સંવરભાવમાં આવે, અને જે વારે સંવરભાવમાં આવે, તે વારે જીવ, નિર્જરા કરે, પણ નવા કમ ન બાંધે. ૪૯૦–કોઈ જીવ એમ કહે છે કે, “જહાગતિ તહાનિ” એ વચન અન્યથા એકાંતવાદીનું છે. અને જહામાત, તહાગતિ” એ વચન, તે આગમ પ્રમાણે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy