SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ તથા ઋજીસૂત્રનયના બે ભેદ, એક સૂક્ષ્મૠજીસૂત્ર, બીજા ખાદર ઋનુસૂત્ર તથા શબ્દ, સમભિરૂઢ અને એવભૂત, એ ત્રણે નયના એકેક ભેદ છે. એ રીતે એ સાત નયના માર ભેદ થયા. હવે વ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ એ નયના ભેદ કહે છેઃ— તિહાં એક નિત્યદ્રવ્યાસ્તિક, ખીન્ને એકદ્રવ્યાસ્તિક, ત્રીને સત્ દ્રભ્યાસ્તિક, ચેાથેા વક્તવ્ય દ્રવ્યાસ્તિક, પાંચમે અશુદ્ધ-દ્રવ્યાસ્તિક, છઠ્ઠી અન્વય દ્રવ્યાસ્તિક, સાતમા પરમ દ્રવ્યાસ્તિક, આઠમે શુદ્ધદ્રવ્યાસ્તિક, નવમા સત્તા દ્રવ્યા સ્તિક, અને દશમા પરમલાવગ્રાહક દ્રવ્યાસ્તિક, એ રીતે દ્રવ્યાસ્તિકનયના દશ લે છે, તે પૂર્વોક્ત ભાર ભેદ સાથે મેળવતાં બાવીશ ભેદ થયા. હવે જે પર્યાયને ગ્રહે, તે પાઁયાસ્તિકનય, ના છ ભેદ કહે છે. એક દ્રવ્યપર્યાય, ખીજો દ્રવ્યન્ય જનપર્યાય, ત્રીજો ગુણુપર્યાય, ચેાથે શુષુખ્ય જનપર્યાય, પાંચમા સ્વભાવપર્યાય, છઠ્ઠો વિશાલપોંચ, એ છ લેને પૂર્વોક્ત બાવીશ સાથે મેળવતાં અઠ્ઠાવીશ ઉપનય અણુવા.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy