________________
૨૩૨
૩૪૬-મનુષ્યગતિ આશ્રયી થાર નિક્ષેપા બતાવે છે :એક તે પુરૂષ એવુ નામ તે નામથકી પુરૂષ જાણવા.
ખીજો પુરૂષ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા પુરુષરુપે મનુષ્યની મૂર્ત્તિ ચિત્રીને સ્થાપવી તે સ્થાપના પુરૂષ. ત્રીજો સગ્રહનયને મતે જીવે સત્તાએ પુરુષવેદના દળીયાં પ્રકૃતિરુપ સત્તાપણું બાંધ્યા છે તે દ્રવ્યપુરૂષ જાણવ
ચેાથા તે ઢળીયાંના ઉદય થયા, એટલે ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે કરી ભાવથકી પુરૂષ જાવે.
૩૪૭–વળી પ્રકારાંતરે પુરૂષ ઉપર ચાર નિક્ષેપા કહે છેઃપ્રથમ પુરૂષ એવું નામ તે નામપુરૂષ. ખીજો પુરુષ એવા અક્ષર લખીને સ્થાપવા અથવા પુરુષ એવી મૂર્ત્તિ સ્થાપવી, તે સ્થાપના પુરૂષ.
ત્રીએ ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે પુરૂષપણાના નળીયાં ભાગવે છે, તે દ્રવ્યપુરૂષ જાણવા.
ચાથા જીસૂત્રનયને મતે ભદ્રિકપણુ' સરળ સ્વભાવે દૈયા, ચતના, કરૂણા, વિનીતપણું, સેવા—ભક્તિ રૂપ કરણી કરે છે, તે જીવ ભાવપુરૂષ કહીયે.
૩૪૮—મનુષ્યરૂપ સ્ત્રીમાં ચાર નિક્ષેપા બતાવે છે :