________________
૧૯૯ અર્થ – હે શિષ્ય! જે જાણપણું હોય તે એકેક -વસ્તુમાં અનેક પ્રકારે નિક્ષેપ ઉતારજે અને તેનું જાણપણું
જે ન હોય, તે પણ જે વસ્તુનું નામ પડયું, તેમાં ચાર નિક્ષેપ તે જરૂર ઉતારવા.
૨·શિષ્ય – પૂર્વોક્ત જીવ–અજીવરૂપ નવ -તરવ–ષદ્વવ્યનું સ્વરૂપ ચાર ચાર નિક્ષેપ કરી કેમ જાણીએ?
ગુરૂ–પ્રથમ નામજીવ જીવ એવું નામ તે ગયે કાલે જીવતું હતું અને આવતા કાલે પણ જીવતે હશે, તથા વર્તમાન કાલે પણ આવે છે, એ રીતે નિગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે વતે તેને નામજીવ કહીએ,
તથા જેમાં નિવાણમાં (૧) જીવ એ સદુભાવ સ્થાપના અને જીવ એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના એટલે એ સંગ્રહનયને મતે સ્થાપનારૂપ જીવ જાણ.
તથા પુત્ર અને વ્યવહારનયને મતે એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્યત જે જીવ પહેલે ગુણઠાણે અનુષ અિધ્યાત્વભાવે વતે, તેને “અgવોની ર૦ » એ વચન થકી દ્રવ્યજીવ કહીએ.
તથા શબ્દનયને મને સમક્તિભાવે ચેથા ગુણઠાણાથી માંડીને યાવત્ છઠ્ઠા–સાતમા ગુણઠાણુ પર્યત જીવ, અજીવરૂપ શાની વહેંચણ કરી જીવ સ્વરૂપના ઉપગમાં વતે, તેને “વોનો માવે” એ વચનથી ભાવેજીવ કહીએ. ' એ તે જીવનું કવર પાંચ ન કરી ચારે નિક્ષેપ