________________
૧૯૫
૨૩૮ શિષ્ય :—પહેલા જીવ જે ઉપરથકી સાધુપણા. સહિત અને અંતરથકી સાધુપણા રહિત તે કયા જીવ ?તેમાં શુશુઠાણા કેટલા પામીધે? તથા સાત નય માંહેલા નય કેટલા પામીયે ? તથ્ય તેમાં નવ તત્ત્વ માંહેલા તત્ત્વ કેટલા પામીચે ? અને એના ચાર નિક્ષેપા કેમ જાણીયે ?
ગુરૂ :—તે જીવ સાધુલિંગધારક પહેલે ગુણુઠાણું હાય, તેમાં નયનું સ્વરૂપ બતાવે છે ઃ—
તે જીવને નરકનિગેાદના દુ:ખથકી ખ્વીને સુખની લાલચે પુણ્યરૂપ વાંછાએ સાધુપણુ લેવાના મનમાં શ ઉપન્યા એટલે નૈગમનયના મતવાળા તેને સાધુ કહી ખેલાવે, કારણ કે એ નયના મતવાળા એક અ'શ ગ્રહીને સ વસ્તુનું પ્રમાણ કરે છે તે માટે.
.
તથા સગ્રહનયના મતવાળે સત્તાને ગ્રહણ કરે છે.. માટે સાધુપણાના ઉપકરણ જે આઘા, મુહુપત્તી, કપડાં, પાત્રા પ્રમુખ એ સર્વ સાધુપણાની સત્તા છે તેને ગ્રહે, તે વારે સંગ્રહનયના મતવાળા તેને સાધુ કહી મેલાવે.
તથા વ્યવહારનયને મતે જે ઉપરથી આચાર– વ્યવહાર ક્રિયા પ્રમુખ પાંચ મહાવ્રત પાળે છે, સૂઝતા આહાર લે છે, એ ટકના આવશ્યક સાચવે છે, એ રીતે. ઉપરથકી પ્રવતા રૃખીને વ્યવહારનયના મતવાળા તેને સાધુ કહી ખેલાવે,
તથા ઋજુસૂત્રનયને મતે જે અંતરંગ વૈરાગ્યભાવરૂપ