________________
૧૩૧. ૧૭૧ શિષ્યએ નવ તત્વમાંથી શુભ પ્રકારે જીવને બાધકરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-ત્રજીસૂત્ર નયને મને પહેલે ગુણઠાણે જીવને શુભ પ્રકારે બાધકરૂપ પાંચ તત્વ જાણવા, તેમાં એક તો જીવ, બીજું શુભ પ્રકારે બાધક તે પુણ્ય, ત્રીજું એ દળીયા અજીવ છે. શું એ આશ્રવરૂપ છે. અને પાંચમું બંધતત્વ,
૧૭૨ શિષ્ય-એ નવ તત્વમાંથી જીવને શુભ પ્રકારે સાધકરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –ચે થે ગુણકાણે સમકિતી જીવ, પાંચમે ગુણઠાણે દેશવિરતિ, અને છ-સાતમે ગુણઠાણે સાધુ મુનિરાજ અને થાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત શબ્દ-સમભિરૂઢ નયને મતે શુદ્ધ પ્રકારે સાધકદશા જાણવી, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે. અને સમભિરૂનયને મતે તેરમે–ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને શુદ્ધ પ્રકારે સાધકદશા જાણવી, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્વ પામીએ.
૧૭૩ શિષ્ય –એ નવ તત્વમાં કર્ણારૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂદ–એ નવ તત્વમાં અનેક નયની અપેક્ષાએ કરી કર્તારૂપ એક જીવતત્વ જાણવું, તે આવી રીતે– ,
નિગમ અને સંગ્રહ નયને મતે સર્વ જીવ, પિતાના સ્વરૂપમાં પારિણામિક ભાવે વતે છે,