________________
૧૨૯ તેમાં એક તે જીવની ચેતના તે જીવતરવ, બીજું અશુભ એટલે પાપતવ, ત્રીજું પાપના દળીયા તે અજીવતત્વ, શું એ આશ્રવરૂપ છે, માટે આશ્રવતરર અને પાંચમું એ દળીયે જીવ બંધાય છે. માટે બંધતત્ત્વ જાણવું.
૧૨૭ શિષ્યએ નવ તત્વમાં શુભ પ્રકારે કર્મ ચેતનામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ--ત્રજીસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે શુભ પ્રકારે કર્મચેતનામાં પાંચ તત્વ પામીયે.
તિહાં કઈ જીવની ચેતના પુણ્યરૂપ પરિણામે વર્તે છે, તેને શુભ પ્રકારે કર્મચેતના કહિયે, તેમાં એક જીવની ચેતના અને બીજું શુભપુણ્ય, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવતાવ, શું એ આશ્રવરૂપ છે, માટે આશ્રવતરવ, પાંચમું એ દળીયે જીવ બંધાય છે, માટે બંધતત્વ જાણવું.
૧૬૮ શિષ્યા–એનવ તત્તમાંથી આત-રૌદ્રધ્યાનની ભાવનામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –આત–રૌદ્રધ્યાન પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને હોય, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
અને થે ગુણઠાણે સમકિતી જીવ તથા પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવને પણ આત-રૌદ્રધ્યાન હેય.
એ પરમાર્થ શ્રીદેવચંદ્રજીકૃત આગમસાર થી જાણ તેમાં આઠ તાવ પામીએ.