________________
૧૧૮
ગુરૂ એવંભૂત નયને મતે નિશ્ચય થકી રમણિક સ્વભાવમાં ત્રણ તત્વ પામીએ,
કેમકે નિશ્ચય થકી રમણિકપણું તે મોક્ષપુરીમાં સિદ્ધના જીવને છે, તેમાં તે એક સિદ્ધને જીવ તે જીવતત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પિતાના સ્વભાવમાં રમણ કરે છે, તે બીજું સંવરતત્ત્વ જાણવું. તથા ત્રીજું ભાવ મોક્ષપદ પામ્યા છે, તે ત્રીજું મોક્ષતા જાણવું.
૧૫૦ શિષ્યએ નવ તત્વમાંથી ધ્યાતારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂએ નવ તત્વમાંથી ધ્યાતારૂપ એક જીવતત્વ
જી' કે કોઈ જીવ
, વિકથી,
પરિણામ
કારણકે કઈ જીવ જુસૂત્રનયને મતે ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિનેદ, નિંદા અને ઈર્ષ્યા, એ આદિ અનેક પ્રકારે અશુભ પરિણામે કરી નરક અને તિર્યંચ ગતિના દુઃખને ધ્યાવે છે,
વળી કેઈ એક જીવ તે ઋજુસૂત્રનયને મતે દાન, શીલ, તપ, ભાવના, પૂજા, પ્રભાવના, સંઘભક્તિ, ગુરૂભક્તિ, ઉપકારબુદ્ધિ, એ આદિ અનેક પ્રકારે શુભ પરિણામે કરી મનુષ્યગતિ તથા દેવગતિના સુખને ધ્યાવે છે.
તથા કોઈ જીવ તે વળી સમભિરૂઢનયને મતે શુદ્ધ પરિણામે કરી પ્રેક્ષગતિને ધ્યાવે છે.