SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વ્યવહાર કરી તે જીવને અવરૂપ પુદ્ગલમાં રમણિકપણું જાણવું, તથા ત્રીજુ સત્ર નયને મતે જીવને શુભાશુભરૂપ પરિણામે કરી પુણ્ય અને પાપરૂપ આશ્રવમાં રમણિકપણું જાણવું. તથા શબ્દ અને સામભિરૂઢ એ બે નયને મતે તે જીવને સંવર અને નિર્જરા એ બે તત્ત્વમાં રમણિકપણું જાણવું. તથા એકલા સમભિરૂદનયને મતે જે વારે જીવે ઘાતીકમ ખપાવી, જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય લક્ષ્મી પ્રગટ કરી, તે વારે એને દ્રવ્યમોક્ષપદમાં રમણિકપણું જાણવું એ રીતે એ નવ તત્વમાં રમણિકપણું એક જીવતત્વને જાણવું, પણ જે પ્રાણીને ઈષ્ટદેવ તથા ગુરુકૃપા થકી જ્ઞાનીએની આજ્ઞાનુસાર સાપેક્ષપણે નય-નિક્ષેપાની કળા પ્રાપ્ત થઈ હશે, તે પ્રાણીને એ પ્રશ્નોને અર્થ વિચારતાં ઘણી રીઝ ઉપજશે, માટે નય, નિક્ષેપા, દ્રવ્ય, ભાવ, નિશ્ચય – વ્યવહારનું જાણપણું ગુરૂગમથી નય સાપેક્ષપણે વિશેષ રીતે કરવું, એટલે સમકિતરૂપ રત્નની પ્રતીતિ થાય.' ૧૪૬ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્વ પામીયે? ગુરૂ – ગ સૂત્રનયને મતે અશુભ પ્રકાર રમણિક સ્વભાવમાં પાંચ તત્વ પામીયે, તે કહે છે –
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy