________________
૧૦૫
૧૩૮ શિષ્યઃ—ભાવથકી ષડાવશ્યકરૂપ કરણી કરવી, તેના હેતુ શું કહીયે ?
ગુરૂ:—પ્રથમ સામાયિક લેવુ પછી ષડાવશ્યકરૂપ કરણી
કરવી,
જેમ મિલન કપડા ઉપર ર’ગ ચઢાવવાથી તે કપડાની કિંમત ઘટે, માટે મેલ ટાળી, કપડુ' ઉજળું કરી પછી રંગ ચડાવે, તે તેની કિંમત ઘણી વધે,
તેમ ઈંહાં જીવ પણ સંસારમાં આત્ત-રૌદ્રરૂપ પરિણામે કરી તથા ગમનાગમન કરતાં અનેક પ્રકારે જીવની વિરાધનારૂપ પાપે કરી મલિન થયા, માટે તે પાપ આલેાયા વિના મલિનપણે વ્રતરૂપ રંગ લગાવે, તેા તે ન શેાલે, તે કારણે પ્રથમ ઇરિયાવહિ પડિસે.
એટલે એકે દ્રિય, એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચઉરિદ્રિય, અને પંચદ્રિય પ્રમુખ જીવના (૫૬૩) ભેદ થાય. તે આવી રીતે ઃએકેન્દ્રિયના ખાવીશ, એઇંદ્રિયના એ, તેઇદ્રિયના એ, ચઉરિદ્રિયના એ, મળી અઠ્ઠાવીશ થયા,
તથા પંચે દ્રિયમાં નારકીના સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળી ચૌદ ભેદ,
તથા દેવતાના નવાણું પર્યાપ્તા અને નવાણુ અપર્યાપ્તા મળી એકસા ને અઠ્ઠાણુ લે,
તથા તિય ચના વીશ ભેદ,
-:
તથા મનુષ્યના એકસાએક ગભ જ પર્યાપ્તા, એકસે એક ગલ`જ અપર્યાપ્તા, અને એકસોએક સ’મૂર્ચ્છિમ અપર્યાપ્તા મળી ત્રણસે ને ત્રણ લે,