SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગ્રંથરત્નના દર્શન સૌ પહેલાં વિ.સં. ૨૦૦૬માં પૂ. તારકવર્યશ્રી પાસે શ્રી હારિભદ્રીય ગ્રંથનું મનનપૂર્વક વાંચનથી લાધેલ તાવિક દષ્ટિથી અચાનક થયા, ત્યારથી આ ગ્રંથ મારા પિતાના સ્વાધ્યાય અને ચિંતન માટે જરૂરી બીજી સામગ્રી ભેગો રહેવા માંડે. ખૂબજ ગંભીરતાથી અનેકવાર આ ગ્રંથના પદાર્થો છૂટક-છૂટક કેટલાક જિજ્ઞાસુઓ સમક્ષ મેં રજુ કરેલ. જે સાંભળી કેટલાક સહદયી પુણ્યશાળીઓ તે ચકિત થઈ જતા, અને આનંદગૌરવ અનુભવતા અને બેલી ઉઠતા કે - “શું? ખરેખર આપણે ત્યાં પણ આવા ગ્રંથરત્ન છે? અમે તે આજ સુધી એમ માનતા કે દિગંબર સંપ્રદાયમાં જ તાત્વિક વિચારણું અને નય–ભંગીની વિચારણાના ગ્રંથ છે, આપણે ત્યાં વ્યવહારનયને લગતા ક્રિયાકાંડ આદિના જ ગ્રંથ ઘણું છે આદિ.” જવાબમાં તે વખતે એમ કહેવામાં આવતું કે – “ભાઈ! આપણે ત્યાં સઘળા ને સરખી રીતે પોષાયા છે. ખેટી રીતે કેઈ નયને જરૂર કરતાં વધુ મહત્વ નથી અપાયું. દિગં. સાહિત્યમાં જે એકાંગી નિશ્ચયનયના વધુ ઝોકવાળા ગ્રંથ છે. તેનું કારણ એ છે કે – - પરિગ્રહના નામે મતાભિનિવેશથી સાધુજીવનની સામાચારીને રાજમાર્ગ વિલુપ્ત થયે. પરિણામે સાધુ
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy