________________
૭ર
૭૬ શિષ્યએ નવ તત્તવમાંથી જીવને મિત્રરૂપ કેટલા તવ પામીયે?
ગુરૂ–એ નવ તત્તવમાંથી એક સંવરતત્વ છવને મિત્રરૂપ જાણવું,
કારણ કે ઘણા કાળ થયા સંસારમાં જીવ દુઃખ ભગવે છેતે દુઃખ ભેગવતાં ભેગવતાં, રખડતાં રખડતાં પુણ્યરૂપ વેલા જીવને સહાયકારી થયે, તે વારે નિર્વિઘ. પણે જીવને સંવરરૂપ મિત્રને ઘરે પહોંચાડ્યો,
તે સંવરરૂપ મિત્રને ઘરે જીવ પહોંચે તેવારે. સંવરરૂપ મિત્રે પુણ્ય-પાપરૂપ જે દળીયા નવા કર્મના, આશ્રવ આવતા હતા તે સર્વ રોક્યા, એ રીતે એક અંતર્મુહૂર્ત પર્યત સંવરરૂપ મિત્રના ઘરમાં રહેતા વાતીકર્મ ક્ષય કરી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય આદિ દેઈ અનંત ગુણરૂપ લક્ષમી જીવને સંવરરૂપ મિત્રની સહાયથી પ્રગટ થાય, માટે સંવરતવ જીવને મિત્રરૂપ જાણવું,
૭૭ શિષ્યા–એ નવ તત્વમાંથી જીવને ઘરરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂાએ નવ તત્વમાંથી જીવને એક મેક્ષ તરર ઘરરૂપ જાણવું.
કારણ કે પુણ્ય-પાપરૂપ અજીવના દળીયા અનંતા સત્તાયે આશ્રવધૂત થઈને લાગ્યા છે, તેણે કરી સંસાર બંધાણે છે, તેથી સંસારરૂપ ચાર ગતિમાં ફરે છે,