________________
પક
શુ નિશ્ચય ન કરી આત્મસત્તાને ગવેષતા,
આત્મસત્તાના રસીયા, અનુભવ રૂપ અમૃત કુંડમાં ઝીલતા, શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામે કરી, ઘાતકમને. ચૂર, કેવળજ્ઞાનરૂપ અનંત ચતુષ્ટય લાભની જે વાર પ્રગટ થાય, છે તે વારે ત્રણ ભવનને વિષે ઉોત થાય, તે વખતે. નારકીના જીવને પણ એક મુહૂર્ત () શાતા થાય.
પ ગિયાને હિપ એકીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, બાર પદાને ધર્મદેશના દેતા,
અનેક જીવને તારતા, પત્રિીશ વાણીરૂપ મધુનિએ કરી
ભવ્યપ્રાણીના મન હરતા, કેડી ગમે દેવતાએ સેવિત, ચિત્રીશ અતિશયે કરી વિરાજમાન,
આઠ મહા પ્રાતિહાર્યો કરી શોભતા, અનેક જીવને સંસાર સમુદ્રથી તારીને માણનગરે પહયાડતા, સુખના દાતાર, દયાના ભંડાર,
કરુણાના સદ, જમંડલને વિષે અજ્ઞાનરૂપ . અંધકાર ચૂરવાને. સૂર્ય રામાન જાણવા.