________________
ગુરુ દ્રવ્ય શ્રાવક તે સમકિતીને કહીયે એટલે શ્રાવકનું દ્રવ્ય તે સમકિતી ચેાથે ગુણઠાણે જાણુ. તે મણે આગળ કહ્યા પ્રમાણે આઠ તત્વ પામીયે. - ૫૪ શિષ્ય –એ નવતત્વમાંથી ભાવ શ્રાવમાં કેટલા તત્વ પામીયે ? - ગુરુ-શબ્દ નયને મતે એ સમકિત સહિત છે અને શ્રાવકના બાર વ્રત લેવાને ભાવ ઉત્કૃષ્ટ વતે છે, એટલે ગુણઠાણું તે ચેડ્યું છે, પણ પાંચમા ગુણઠાણના ભાવ વતે છે તેને ભાવશ્રાવક કહીયે, તેમાં આઠ તત્વ પામીએ.
- ૫૫ શિષ્યઃ—એ નવતત્વમાંથી ભાવલિંગ શ્રાવકમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ–ભાવલિંગ શ્રાવક પાંચમે ગુણઠાણે કહીયે એટલે આગળ સમકિત સહિત હતા, અને શ્રાવકના બાર વત ઉચ્ચરી તે રૂપ લિંગ જેણે પહેર્યું છે, તેને ભાવલિંગ શ્રાવક પાંચમે ગુણઠાણે વર્તતા કહીએ. તેમાં આઠ તત્વ પામીએ.
૫૬ શિષ્યનવતત્વમાંથી દ્રવ્યજ્ઞાનમાં કેટલા તત્વ પામી ?
ગુરુ-દ્રવ્યજ્ઞાનનું જાણુપણું પહેલે ગુણઠાણે કહીયે, કારણકે અન્યમતના સર્વ શાસ્ત્ર જાણે છે તથા જ્ઞાનીઓની આજ્ઞાના અંતરંગ ઉપગ વિના જૈન મતને સર્વ સૂત્ર વાંચે છે, અર્થ કરે છે, પદ-અક્ષર–માત્રાશુદ્ધસિદ્ધાંત, ભાષ્ય, નિયુક્તિ, ટીકા વાંચતા. પૂછતા. અર્થે