SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાવે, તેથી નિર્જરા તત્વ થાય. તે નિજ રા થાય તે વારે મેક્ષ પામે, એ રીતે જીવ, સંવર, નિર્જસ અને મોક્ષ એ ચાર તતવ જીવમાં જાણવા અજીવમાં પાંચ તત્વ આ પ્રમાણે જાણવા - પુણ્ય અને પાપરૂપ જે આશ્રવને દળીયા છે, તે અજીવ કહીયે, અને એ દળીયાં મળી બંધાય છે તે બંધ કહીયે, એટલે પુણ્ય, પાપ, આશ્રવ, અને બંધ એ રીતે અજીવમાં પાંચ તત્વ થાય. એટલે જીવમાં ચાર અને અજીવમાં પાંચ મળી નવ તત્વ છે, અને મૂલ તવ બે જાણવા ૩૮ શિષ્ય-પૂર્વે કહેલા મૂલ બે તત્વના ઉત્તર તત્વ કેટલાં પામીયે ? ગુરૂ-ગાથા जीवाजीवा पुण्णं, पावासव संवरो य णिज्जरणा ॥ बंधो मुक्खो य तहा, णव तत्ता हुंति णायया ॥१॥ અર્થ એક નવજીવતત્વ, બીજું અવાજીવતત્વ, ત્રીજું પુvi પુણ્યતત્વ, ચોથું વિષાપતત્વ, પાંચમું મારા બાશ્રવતત્વ, છઠું સંવનસંવરતત્વ, વલી સાતમું f=ાળા નિજ રાતત્વ, આઠમું ધંધોબંધતત્વ, નવમું ગુણો મેક્ષિતત્વ, એ નવતરાનવતત્વ, ટુતિય, તે ઘાઘરઘા. નિપુણ બુદ્ધિએ કરી જાણવા.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy