SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ગર્ભજ-સંમૂચ્છિમના દરેકના અપર્યાપ્તા-પર્યાપ્તા ભેદ નથી થતા, તેમ થાય તે ૪૦૪ ભેદ મનુષ્યના થાય પણ સંમૂર્ણિમ મનુષ્ય પર્યાપ્તા હતા જ નથી તેથી ૩૦૩ ભેદ મનુષ્યના જાણવા. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. દેવના ૧૯૮ ભેદ – દેવના મૂળ ભેદ ચાર– ૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ ઑતિષી, ૪ વૈમાનિક આ ચાર મૂળભેદેના ઉત્તરભેદ ગણતાં– ભવનપતિના–૨૫–(અસુરકુમારાદિ પરમાધામી) ૧૦ ૧૫ વ્યંતર–૨૬–(વ્યંતર વાણવ્યંતર તિર્યક્રભક) તિષી–૧૦–(સૂર્યાદિ પ–ચર અને સ્થિર ) વૈમાનિક–૩૮–(સૌધર્માદિ-વેચક–અનુત્તર લેકાં કિલિબ૦) કુલ ૯૯ ભેદ દેના થાય છે. તે ભેદના દરેકના અપર્યાપ્ત-પર્યાપ્તા ભેદ ગણતાં ૯૪૨=૧૯૮ ભેદ દેવના થાય.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy