SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બન્ધ-તત્ત્વ હવે નરકગતિ મિશ્રવૈક્રિયના ગુણસ્થાન ૨-૫હેલું, ચોથું. સતા. ૧૪૫, મનુષ્ય-આયુ ૧, તિર્યંચ આયુ ૧, દેવ-આયુ ૧ એમ ૩ નથી. પહેલાં ૧૪૫, ચોથે ૧૪૫ છે. હવે દેવગતિ સંબંધિ વૈક્રિયમિશ્રયોગ રચના ગુણસ્થાન ૩-પહેલું, બીજું, ચોથું, સત્તા. ૧૪૫, મનુષ્ય-આયુ ૧, તિર્યંચ આયુ ૧, નરક-આયુ ૧ એમ ૩ નથી. હવે કાર્યણ૨ચના ગુણસ્થાન ૪ પહેલું, બીજું, ચોથું, તેરમું. સત્તા. ૧૪૮ સર્વે છે. ૧ મિ | ૧૪૪ તીર્થં. ૧ ઉતારે ૨| સા|૧૪૪ ૭ ૪| અ|૧૪૫ તીર્થ. ૧ મળે ૦ ૦ ૭ O ૧ મિ ૧૪૮ ૨ સા ૧૪૬ ૪ અ ૧૪૮ ૧૩ સ ૮૫ ૭ તીર્થંકર ૧, નરક-આયુ ૧ ઉતારે તીર્થંકર ૧, નરક-આયુ ૧ મળે બાકીના ૮૫નું વિવરણ ગુણસ્થાનવત્ ૪૫૫ ત્રણ વેદ નવ ગુણસ્થાન સુધી સમુચ્ચયગુણસ્થાનવત્ જાણવા. હવે અનંતાનુબંધિ-ચતુષ્ક રચના ગુણસ્થાન ૨ આદિની સત્તા. પહેલે ૧૪૮, બીજે ૧૪૭, હવે અપ્રત્યાખ્યાન ૪ રચના ગુણસ્થાન ૪ આદિ સત્તા. સમુચ્ચયગુણસ્થાનવત્. હવે પ્રત્યાખ્યાનમાં ગુણસ્થાન પ આદિની રચનાસમુચ્ચયગુણસ્થાનવત્. હવેસંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧ નવમા સુધી, લોભદશમા સુધી સમુચ્ચયવત્. હવે અજ્ઞાનત્રય રચના ગુણસ્થાન ૨ આદિની સત્તા સમુચ્ચયવત્ જાણવી. હવે જ્ઞાનત્રય રચના ગુણસ્થાન ૯ ચોથા આદિથી બારમા સુધી સત્તા ૧૪૮ સમુચ્ચયવત્. હવે મનઃપર્યાયજ્ઞાનરચના ગુણસ્થાન૭ પ્રમત્ત આદિ, સત્તા ૧૪૮ સર્વે સમુચ્ચયવત્. કેવલજ્ઞાનમાં સત્તા. ૮૫ની, ગુણસ્થાન ૧૩ ૧૪માસમુચ્ચયવત્. હવેસામાયિક, છેદોપસ્થાપનીયરચના ગુણસ્થાન ૪-પ્રમત્ત આદિ, સત્તા ૧૪૮ સમુચ્ચયવત્. હવે પરિહારવિશુદ્ધિ રચના ગુણસ્થાન ૨-પ્રમત્ત, અપ્રમત્ત, સત્તાપ્રકૃતિ ૧૪૮ સમુચ્ચયવત્. સૂક્ષ્મસંપરાય ચારિત્રદશમાનીજેમ. હવે યથાખ્યાત રચના૧૧/૧૨ ૧૩ ૧૪માની જેમ. હવેદેશવિરતિ પાંચમાનીજેમ. હવેઅસંયમ રચનાઆદિની ૪ ગુણસ્થાનોની જેમ. હવેઅચક્ષુ, ચક્ષુદર્શનરચના ગુણસ્થાનવત્ગુણસ્થાન ૧૨ સુધી . હવેઅવધિદર્શન રચના અધિજ્ઞાનવત્. હવે કેવલદર્શન કેવલજ્ઞાનવત્. હવે કૃષ્ણ, નીલ લેશ્યા, કાપોત લેશ્યા રચના ગુણસ્થાન ૪ પ્રથમવત્, હવે તેજો, પદ્મલેશ્યા રચના ગુણસ્થાન ૭આદિનીસમુચ્ચયવત્. હવે શુકલ લેશ્યા રચના ગુણસ્થાન ૧૩ આદિની રચના ૧૪૮ સત્તા. સમુચ્ચયવત્, હવે ભવ્ય રચના ગુણસ્થાનવત્, હવે અભવ્ય રચના ગુણસ્થાન ૧ મિથ્યાત્વ, સત્તાપ્રકૃતિ ૧૪૧, મિશ્રમોહ. ૧, સમ્યક્ત્વમોહ. ૧, તીર્થંકર ૧, આહા૨કદ્ધિક ૨, આહારક-બંધન ૧, આહા૨કસંઘાતન ૧ એમ ૭નહી. હવે ઉપશમસમ્યક્ત્વ રચના ગુણસ્થાન ૮ અવિરતિસમ્યગ્દષ્ટ આદિ સત્તા. સર્વ ગુણસ્થાનોની ૧૪૮ જાણવી. હવે ક્ષયોપશમસમ્યક્ત્વરચના ગુણસ્થાન૪ અવિરતિસમ્યગ્દષ્ટ આદિ સત્તા. ૧૪૮ સમુચ્ચયગુણસ્થાનવત્, હવે ક્ષાયિક સમ્યક્ત્વરચના ગુણસ્થાન ૧૧ અવિરતિ સમ્યગ્દષ્ટિઆદિ સત્તાપ્રકૃતિ ૧૪૧છે. અનંતાનુબંધિ ૪, મિથ્યાત્વ૧, મિશ્રમોહ. ૧, સમ્યક્ત્વમોહ. ૧ એમ ૭ નથી. યંત્ર નામ માત્ર લખ્યા. વિસ્તાર સમુચ્ચયસત્તાથી જાણવો.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy