________________
૮ બન્ય-તત્ત્વ
૪૩૩ ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, પર્યાપ્ત ૧, સાધારણ ૧, સૂક્ષ્મ ૧, યશ ૧, નીચ ગોત્ર ૧, અંતરાય ૫ એમ ૮૦ છે. શેષ ૪૨ નથી. ૧ મિ. ૮૦
મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, પરાઘાત ૧,
- ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧ એમ ૮ કાઢતાં. ૨ સા ૭૨T
૦૦૦ હવેવિકલત્રય રચના ગુણસ્થાન ર આદિના ઉદયપ્ર.૮૨. જ્ઞાના.૫, દર્શના.૯, વેદનીય ૨, મિથ્યાત્વ ૧, કષાય ૧૬, હાસ્ય આદિ ૬, નપુંસકવેદ ૧, તિર્યંચ-આયુ ૧, તિર્યંચ-દ્ધિકે ૨, ઔદારિકહિક ૨, હુંડક ૧, છેવટું ૧,વિકલૈંદ્રિયસ્વકીય ૧, તૈજસ ૧, કાર્મણ ૧, વર્ણ (ચતુષ્ક) ૪, અપર્યાપ્ત ૧, અસ્થિર૬, ત્રસ ૬, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, નિર્માણ ૧, ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧, યશ ૧, સુસ્વર, અપ્રશસ્ત ગતિ ૧, નીચ ગોત્ર ૧, અંતરાયપએમ૮૨છે. ૧ મિ. ૮૨
મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧,
સુસ્વર, ઉદ્યોત ૧, દુઃસ્વર ૧, અપ્રશસ્ત ગતિ ૧, એમ ૮ કાઢતાં ૨| સા ૭૪
૦ ૦ ૦ હવે પંચંદ્રિય રચના ગુણસ્થાન ૧૪ સર્વે, ઉદયપ્રકૃતિ ૧૧૪ છે, એકેંદ્રિય ૧, થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, વિકલત્રય ૩, આતપ ૧ એમ ૮ નથી. ૧ મિ. ૧૦૯ મિશ્રમોહનીય ૧, સમ્યક્વમોહનીય ૧, આહારકહિક ૨, તીર્થકર ૧
એમ ૫ ઉતારે. મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ન કાઢતાં ૨| સા| ૧૦૬
નરકાનુપૂર્વી ૧ ઉતારી, અનંતાનુબંધી ૪ છોડતાં. ૩ મિ. ૧૦૦| શેષ આનુપૂર્વી ૩ ઉતારી, મિશ્રમોહનીય ૧ મળે, મિશ્રમોહનીય ૧ કાઢતાં ૪ અને ૧૦૪
આનુપૂર્વી ૪, સમ્યક્વમોહનીય ૧ એમ ૫ મળે. પાંચમાથી લઈને સર્વ ગુણસ્થાનમાં સમુચ્ચયવતું.
હવે પૃથ્વીકાય રચના ગુણસ્થાન ર આદિની ઉદયપ્રકૃતિ ૭૯. જ્ઞાના. ૫, દર્શના . ૯, વેદનીય ૨, મિથ્યાત્વ ૧, કષાય ૧૬, હાસ્ય આદિ ૬, નપુંસક ૧, તિર્યંચ-આયુ ૧, તિર્યંચદ્વિક ૨, ઔદારિક ૧, હંડક ૧, તૈજસ ૧, કાર્મણ ૧, વર્ણચતુષ્ક ૪, અપર્યાપ્ત ૧, અસ્થિર ૧, અશુભ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, આયશે ૧, બાદર ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, નિર્માણ ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, પર્યાપ્ત ૧, એકેંદ્રિય ૧, યશ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, નીચ ગોત્ર ૧, અંતરાય ૫ એમ ૭૯ છે, ૪૩નથી. ૧ મિ. ૭૯
મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ૧, આત. ૧, સૂક્ષ્મ ૧,
પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧ એમ ૭ કાઢતાં ૨| સા| ૭૨ |
૦ ૦ ૦.
|
|
| જ |