________________
૮ બન્ધ-તત્ત્વ
૪૨૧ હવે નરકગતિ વૈક્રિયમિશ્ર રચના ગુણસ્થાન ૨-પહેલું-ચોથું, બંધપ્રકૃતિ ૯૯ છે. એકેંદ્રી ૧, સ્થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩, દેવત્રિક ૩, વૈક્રિયલિંક ૨, આહારકદ્ધિક ૨, મનુષ્ય-આયુ ૧, તિર્યંચ-આયુ ૧ એમ ૨૧ નથી.
તીર્થકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, હુંડક ૧, નપુંસક ૧, છેવટ્ટે ૧,
અનંતાનુબંધી આદિ ૨૪ એમ ૨૮ વ્યવચ્છેદ. ૪) અા ૭૧
તીર્થકર ન મળે હવે નરકગતિ વૈક્રિયરચના ગુણસ્થાન ૪ આદિની બંધપ્રકૃતિ ૧૦૧, પૂર્વોક્ત એકેંદ્રિય આદિ આહારકદ્ધિક પર્વત ૧૯ નથી, સમુચ્ચયનરકવત્ . ૧ મિ ૧૦૦| તીર્થકર ૧ ઉતારે. મિથ્યાત્વ ૧ હુંડ ૧, નપુંસક ૧ છેવટું ૧ એમ ૪ કાઢતાં ૨ સા ૯૬ [.
અનંતાનુબંધી આદિ ૨૫ કાઢતાં સાસ્વાદન ગુણસ્થાનવત્ ૩ મિ. ૭૦
મનુષ્ય-આયુ ૧ ઉતારે ૪| અ[ ૭૨
મનુષ્ય આયુ ૧, તીર્થકર ૧ મળે. હવે આહરક કાયયોગ તથા આહરક મિશ્ર રચના ગુણસ્થાન ૧. પ્રમત્ત, બધપ્રકૃતિ ૬૩ છે. મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટ્ટે ૧, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક૩, નરકત્રિક ૩, અનંતાનુબંધિ૪, થીણદ્વિત્રિક૩,દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, મધ્યના ૪ સંસ્થાન, મધ્યના ૪ સંઘયણ, અપ્રશસ્ત ગતિ ૧, સ્ત્રીવેદ ૧, નીચ ગોત્ર ૧, તિર્યંચદ્ધિક ર, ઉદ્યોત ૧, તિર્યંચ-આયુ. ૧, અપ્રત્યાખ્યાન, વજઋષભ ૧, ઔદારિકહિક ૨, મનુષ્યદ્ધિક ૨, મનુષ્ય આયુ. ૧, પ્રત્યાખ્યાન ૪, આહારકદ્ધિક ૨ એમ પ૭ નથી.
હવે કાશ્મણ યોગ રચના ગુણસ્થાન ૪-૧ર૪૧૩મું, બંધપ્રકૃતિ ૧૧૨ છે. દેવ-આયુ. ૧, નરક-આયુ. ૧, નરકદ્ધિક ૨, આહારકદ્ધિક ૨, મનુષ્ય-આયુ. ૧, તિર્યંચ આયુ. ૧, એ ૮ નથી. ૧ | મિ| ૧૦૭ દેવદિક ૨, વૈક્રિયદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૫ ઉતારે, મિથ્યાત્વ આદિ
વિકલત્રય પર્યત ૧૩ કાઢતાં ૨ | સા ૯૪
- અનંતાનુબંધી આદિ ઉદ્યોત પર્યત ૨૪ કાઢતાં. દેવદિક ૨, વૈક્રિયદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૫ મળે, અપ્રત્યાખ્યાન ૪,
વજઋષભ ૧, ઔદારિકદ્ધિક ૨, મનુષ્યદ્ધિક ૨, પ્રત્યાખ્યાન ૪, ષષ્ઠ ગુણસ્થાનની ૬, આહારકદ્ધિક રહિત અષ્ટમ ગુણસ્થાનની ૩૪, નવમા ગુણસ્થાનની ૫, દશમા ગુણસ્થાનની ૧૬ એમ ૭૪ વ્યવચ્છેદ. એક સાતાવેદનીય રહે તેરમે
૦ ૦૦૦ હવે વેદરચના ગુણસ્થાનકરચનાવત્, નવમા ગુણસ્થાનપર્યત, હવે અનંતાનુબંધિચતુષ્કરચના ગુણસ્થાન ૨ આદિની બંધપ્રકૃતિ ૧૧૭ છે. આહારકહિક , તીર્થકર ૧ એમ ૩નથી.
અ | ૭૫