________________
૮ બન્ધ-તત્ત્વ
૪૧૭ તે અપર્યાપ્ત રચના ગુણસ્થાન ૩- નારા૪, બંધપ્રકૃતિ ૯૯ છે. પૂર્વોક્ત તિર્યંચાયુ અને મનુષ્યાય એમ ૨ નથી. પહેલા, બીજા, ચોથામાં પર્યાપ્તવત ૧| મિ | ૯૮] | તીર્થકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧ એમ ૪ કાઢતાં ૨| સા ૯૪
અનંતાનુબંધી આદિ ૨૪ કાઢતાં, વિવરણ માઘવતીના સાસ્વાદનવત્ ૪) અને ૭૧.
તીર્થકર ૧ મળે. અથ આનત આદિ રૈવેયક પર્યત રચના ગુણસ્થાન ૪ આદિના બંધપ્રકૃતિ ૯૭ છે. પૂર્વોક્ત ૧૯ સનકુમાર આદિવાળી અને તિર્યચત્રિક ૩, ઉદ્યોત ૧ એમ ૨૩ નથી, ત્રીજા ગુણસ્થાનની રચના બહુશ્રુતથી સમજી લેવી ૧ મિ. ૯૬
તીર્થંકર ઉતારે, મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટ્ટે ૧, એમ ૪ કાઢતાં ૨| સા ૯૨
અનંતાનુબંધી ૪, થીણદ્વિત્રિક ૩, દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, સંસ્થાન ૪ વચ્ચેના, મધ્યના ૪ સંઘયણ, અપ્રશસ્ત ગતિ ૧, સ્ત્રીવેદ
૧, નીચ ગોત્ર ૧ સર્વ ૨૧ કાઢતાં ૩ મિ. ૭૦
મનુષ્યાય ૧ ઉતારે ૪| અ | ૭૨
મનુષ્યાય ૧, તીર્થકર ૧ એમ ૨ મળતાં તેઅપર્યાપ્ત રચના, ૩ગુણસ્થાન-નારા૪, બંધપ્રકૃતિ૯૬ છે. પૂર્વોક્ત ૨૩અને મનુષ્યામૃ૧ એમ ૨૪નથી, મનુષ્યામૃઘટાડીદેવી, પહેલાં ૯૫, બીજામાં૯૧, ચોથામાં ૭૧છે.
હવે પાંચ અનુત્તર રચના ગુણસ્થાન ૧ ચૌથું, બંધપ્રકૃતિ ૭૨, પૂર્વોક્ત ૨૩ તો આનત આદિ રચનાવાળી અને મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧, અનંતાનુબંધી ૪, થીણદ્વિત્રિક ૩, દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, સંસ્થાન ૪ મધ્યના, સંઘયણ ૪ મધ્યના, અપ્રશસ્ત ગતિ ૧, સ્ત્રીવેદ ૧, નીચગોત્ર ૧ એમ ૪૮ નથી.
તત્ અપર્યાપ્ત રચના મનુષ્યાય ૧ નથી, બીજું સર્વ પૂર્વોક્તવતું. હવે એકેન્દ્રિય ૧, વિકલત્રય ૩, અપર્યાપ્ત રચના ગુણસ્થાન ૨ આદિના બંધપ્રકૃતિ ૧૦૭ છે. આહારકઠિક ૨, તીર્થકર ૧, દેવત્રિક ૩, નરકત્રિક ૩, વૈક્રિયદ્ધિક ૨, મનુષ્યાય ૧, તિર્યંચાયુ ૧ એમ ૧૩ નાસ્તિ (નથી). કરણ અપર્યાપ્ત ૧| મિ | ૧૦૭ મિથ્યાત્વ ૧, હિંડ ૧, નપુંસક ૧, છેવટું ૧, એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, આતપ
૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, સાધારણ ૧, વિકલત્રય ૩ એમ ૧૩ કાઢતાં ૨| સા | ૯૪ |
૦ ૦ ૦. હવે એકેન્દ્રિય ૧, વિકલત્રય ૩ પર્યાપ્ત રચના ગુણસ્થાન ૧-મિથ્યાત્વ ૧, બંધપ્રકૃતિ ૧૦૯ છે, પૂર્વોક્ત ૧૦૭, મનુષ્યાય ૧, તિર્યંચાય ૧, એ બે અધિક વધી.
હવે એકેન્દ્રિય, વિકલત્રય લબ્ધિ અપર્યાપ્ત રચના ગુણસ્થાન ૧-મિ., બંધ ૧૦૯ પૂર્વોક્ત.