________________
૮ બન્ધ-તત્ત્વ
૪૧૫
|
૧ મિ |૧૦૯
૦ ૦ ૦ હવે મનુષ્ય રચના ગુણસ્થાન સર્વે ૧૪, બંધપ્રકૃતિ ૧૨૦ સર્વે છે. આદિના ચાર ગુણસ્થાન યંત્ર અન્ય ૫ માંથી લઈને સર્વ ગુણસ્થાન સમુચ્ચયવત્ ૧ મિ૧૧૭ આહારકહિક ૨, તીર્થકર ૧ ઉતારે. મિથ્યાત્વ આદિ ૧૬ પ્રકૃતિને કાઢતાં
વિવરણ મિથ્યાત્વ ગુણસ્થાન રચનાથી જાણવું ૨ સા ૧૦૧
અનંતાનુબંધી આદિ ૨૫ સાસ્વાદન ગુણસ્થાન રચનાવાળી અને
વજઋષભ ૧, ઔદારિકદ્ધિક ૨, મનુષ્યત્રિક ૩ એમ ૩૧ કાઢતાં ૩ મિ. ૬૯
દેવાયુ ૧ ઉતારી ૪| અ ૭૧|
દેવાયુ ૧, તીર્થકર ૧ મળે. હવે મનુષ્ય લબ્ધિ અપર્યાપ્ત રચના ગુણસ્થાન ૧-મિથ્યાત્વ. બંધપ્રકૃતિ ૧૦૯, તીર્થંકર ૧, આહારદ્ધિક ૨, દેવત્રિક ૩, નરકત્રિક ૩, વૈક્રિયદ્ધિક ૨ એમ ૧૧ નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, તëવી ૩ તથા વૈમાનિકદેવી રચના ગુણસ્થાન ૪ આદિની બંધપ્રકૃતિ ૧૦૩ છે. સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩, દેવત્રિક ૩, વૈક્રિયદ્ધિક ૨, આહારકદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૧૭ નથી. ૧| મિ|૧૦૩ મિથ્યા. ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટ્ટે ૧, એક. ૧, સ્થાવર ૧, આતપ. ૧ એમ ૭ વિ. ૨| સા| ૯૬ |
અનંતાનુબંધી આદિ ૨૫ સાસ્વાદન ગુણસ્થાનવાળી કાઢતાં ૩ મિ૭૦
મનુષ્યાય ૧ ઉતારે ૪| અ | ૭૧
મનુષ્યાય ૧ મળે તેનાઅપર્યાપ્ત રચનામાં ગુણસ્થાનયથાસંભવેતેમાં મનુષ્યાય ૧, તિર્યંચાય એમ નથી.
હવે સૌધર્મ, ઈશાન રચના ગુણસ્થાન ૪ આદિના બંધપ્રકૃતિ ૧૦૪ છે. સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩, દેવત્રિક ૩, વૈક્રિયદ્ધિક ર, આહારદ્ધિક ૨ એમ ૧૬ નથી. બંધ ભવનપતિ જેવો સંભવે, તેમાં ચોથામાં તીર્થકર અધિક.
તેના અપર્યાપ્તમાં ત્રણ ગુણસ્થાન-નારા૪, બંધ ૧૦૨ના ૧૬ પૂર્વોક્ત અને મનુષ્યાય ૧, તિર્યંચાયુ ૧ એમ ૧૮ નથી. પહેલામાં ૧૦૧, બીજામાં ૯૪, ચોથામાં ૭૧ ઉપરવત.
અથ સનકુમાર આદિ ૬ કલ્પરચના ગુણસ્થાન ૪ આદિની બંધપ્રકૃતિ ૧૦૧ છે. પૂર્વોક્ત (૧૬) સૌધર્મ, ઈશાનવાલી અને એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, આતપ ૧ એમ ૧૯ નથી. ૧ મિ. ૧૦૦ - તીર્થકર ૧ ઉતારે. મિથ્યાત્વ ૧, હુંડ ૧, નપુંસક ૧, છેવટું ૧ એમ ૪ કાઢતાં ૨| સા| ૯૬
અનંતાનુબંધી આદિ ૨૫ કાઢતા સાસ્વાદન ગુણસ્થાનવતું ૩ મિ. ૭૦
મનુષ્યાય ૧ ઉતારે ૪| અ | ૭૨
મનુષ્યાય ૧, તીર્થકર ૧ મળે,
|
|