SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ નિર્જરા-તત્ત્વ ૩૬૧ ચાર હી પ્રકાર કરી મિથ્યા ભ્રમ જાર જરી સતકા સરૂપ ધરી ભય બ્રહ્મચારી હૈ આતમ આરામ ઠામ સુમતિકો કરી વામ ભયો મન સિદ્ધ કામ ફૂલનકી વારી હૈ ૧ ઇતિ લિંગ' દ્વારમ્ હવે ફલ' દ્વાર– કીરતિ પ્રશંસા દાન વિને શ્રુત સીલ માન ધરમ રતન જિન તિનહી કો દીયો છે સુરગમે ઇંદ ભૂપ થાન હી વિમાનરૂપ અમર સમરસુષ રંભા ચૂંભા કીયા હૈ નર કેરી જો ન પાય સુષ સહુ મિલે ધાય અંત હી વિદાય સબ તોષરસ પીયો હૈ આતમ અનંત બલ અઘ અરિ તોર દલ મોષને અચલ ફલ સદા કાલ જીયો હૈ ૧ ઇતિ ફલમ્ ઇતિ ધર્મધ્યાન સંપૂર્ણમ્ ૩. હવે શુક્લધ્યાન લખે છે—હવે “આલેખના કથન-દોહરાખંતિ આર્જવ માર્દવ, મુક્તિ આલંબન માન, સુકલ સૌધકે ચરનકો, એહી ભયે સોપાન ૧ ઇતિ આલંબન-હવે ધ્યાનક્રમ સ્વરૂપ-સવૈયા-૩૧ સા ત્રિભુવન ફસ્યો મન ક્રમ સો પરમાનુ વિષે રોક કરી ધર્યો મન ભયે પીછે કેવલી જૈસે ગાડિક તન વિસÉ એકત્ર કરે ડંક મુષ આન ધરે ફેર ભૂમ ડેવલી ધ્યાનરૂપ વલ ભરી આગમ મંતર કરી જિન વૈદ અનુ થકી ફારી મનને વલી એસે મન રોધનકી રીત વીતરાગ દેવ કરે ધરે આતમ અનંત ભૂપ જે વલી ૧ જૈસે આગઈ ધનકે ઘટ તે ઘટત જાત સ્ટોક એધ દૂર કીયે છાર હોય પરી હૈ જૈસે ધરી કુંડ જર ઘર નાર છેર કર અને સને છીજ તણું મન દોર હરી હૈ જૈસે તત્તતવે ધર્યો ઉદગ જર તપસ્યો તેમેં વિભુ કેવલીકી મનગતિ કરી છે એસે વચ તન દોય રોધકે અજોગી ભયે નામ છે “સેલેસ' તબ એ નહી કરી હૈ ? હવે શુક્લ ધ્યાનના ચાર ભેદ-કથન-સવૈયા એક હિ દરવ પરમાનુ આદિ ચિત ધરી ઉતપાત વ્યય યુવસ્થિતિ ભંગ કરે હૈ પુવ ગ્યાન અનુસાર પર જાય નાનાકાર નય વિસતાર સાત સાત સાત સત ધરે હૈ અરથ વિજન જોગ સવિચાર રાગ વિન ભંગકે તરંગ સબ મન વિજ ભરે હૈ પ્રથમ સુકલ નામ રમત આતમરામ પૃથગ વિતર્ક આમ વિચાર પર હૈ ૧ ઇતિ પ્રથમ. એક હિ દરવમાંજિ ઉતપાત વ્યય ધ્રુવ ભંગ નય પરિ જાય એકથિર ભયો હૈ નિરવાત દીપ જૈસે જરત અકંપ હોત એસે ચિત ધોત જોત એકરૂપ ઠયો હૈ અરથ વિજન જોગ અવિચાર તત જોગ નાના રૂપ ગેય છોર એકરૂપ છયો હૈ એકતવિતર્ક ના અવિચાર સુષ ધામ કરમ થિરત આગ પાય જૈસે તયો હૈ ૨ ઇતિ દ્વિતીય વિમલ વિગ્યાન કર મિથ્યા તમ દૂર કર કેવલ સરૂપ ધર જગ ઈસ ભયો હૈ મોષકે ગમનકાલ તોર સબ અઘજાલ ઈષત નિરોધ કામ જોગ વસ ઠયો હૈ તનું કાર્ય ક્રિયા રહે તીજા ભેદ વીર કહે કરમ ભરમ સબ છોકો થયો હૈ સૂષમ તો હોત ક્રિયા “અનિવૃત્ત' નામ લીયા તીજા ભેદ સુકર મુકર દરસયો હૈ ૩ ઇતિ તૃતીય
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy