________________
૩૫૫
૭ નિર્જરા-તત્ત્વ પ્રકટ તુરંગ રંગ કૂદિત વિહંગ અંગ મન થિર ભયો જે નિવાત દીપ કર્યો છે ગ્યાન સાર મન ધાર વિમલ મતિ ઉજાર આતમ સંભાર થિર ધ્યાન જોગ કર્યો હૈ ૧ ઇતિ “ગ્યાન” ભાવના. અથ “દર્શન'-ભાવનાસંખા કંખા દૂર કરી મૂઢતા સકલ હરી સમ થિર ગુન ભરી ટરી સબ મોહની મિથ્યા રંગ ભયો ભંગ કુગુર કુસંગ ફંગ સતગુર સંગ સંગ તત્ત વાત ટોહની નિર્વેદ સમ માન દયાને સંવેગ ઠાન આસતિ કરત જાન રાગ દ્વેષ દોહની ધ્યાન કેરી તાન ધરે આતમરૂપ ભરે ભાવના સમક કરે મતિ સોહની ૧ ઇતિ. હવે “ચારિત્ર'-ભાવનાઉપાદાન નૂતન કરમ કોન કરે જીવ પુલ્વ ભવ સંચિત દગધ કરે છારસી સુભકા ગહન કરે ધ્યાન તો ધરમ ધરે વિના હી જતન જૈસે ચાકર જુહારસી ચારતકો રૂપ ધાર કરમ પષાર ડાર માર ધાર માર ખૂંદ ગિરે જૈસે ઠારસી કરમ કલંક નાસે આતમરૂપ પાસે સત્તાકો સરૂપ ભાસે જૈસે દેશે આરસી ૧ ઇતિ હવે ‘વૈરાગ્ય'-ભાવનાચક્રપતિ વિભો અતિ હલધર ગદાધર મંડલીક રાન જાને ફૂલે અતિમાનમે રતિપતિ વિભો મતિ સુખનકૂ માન અતિ જગમે સુહાયે જૈસે વાદર વિહાનમે રંભા અનુહાર નાર તમે કરે સિંગાર ષિનક તમાસા જૈસે વીજ આસમાનમે પવન ઝકોર દીપ બુઝત છિનકમાં જિએસે બુઝ ગયે ફિર આયે ન જિહાનમે ૧ ખાસા ખાના ખાતે મનમાના સુખ ચાતે તાતે જાનતે ન જાત દિન રાત તાન માનમે સુંદર સરૂપ બને ભૂષનમે વને વને પોર સમેસને એ વચ મદ માનમે ગેહ નેહ દેહ સંગ આસ લોભ નાર રંગ છોરકે વિહંગ જૈસે જાત આસમાનમે પવન ઝકોર દીપ બુઝત છિનકમાં જિએસે બુઝ ગયે ફિર આયે ન જિહાનમે ૨ રોયાં રીકી ઘરે પરી રાષત ન એક ધરી પ્રિયા મન સોગ કરી પરીકૂને જાઈ રે માતા હું વિહાલ કહૈ લાલ મેરો ગયો છો આસમાન માહી મેરી પૂરી હું ન કાઈ રે મિલ કર ચાર નર અરથીએ ધર કર જગમેં દિખાઈ કર કૂટે સિર મા રે પીછે હી તમાસા તેરો દેષેગા જગત સબ આપના તમાસા આપ કયું ન દેશે ભાઈ રે ? ૩ હાથી આથી છોર કરી ધામ વામ પરહરી ના તાતાં તોર કરી ધરી ન ઠરાઈ રે પાન પીન હાર વાર કોઉ નહી ચલે નાર આપને કમાયે પાપ આપ સાથ જાઈ રે સુંદરસી વધુ જરી છારનમે છાર પરી આતમ ઠગોરી ભોરી મરી ધોષો પાઈ રે પીછેહિ તમાસા તેરો દેગા જગત સબ આપના તમાસા આપ ક્યું ન દેશે ભાઈ રે ? ૪ ઇતિ ‘ભાવના દ્વાર સંપૂર્ણમ્-હવે દેશદ્વાર કહે છે કુશલસંગવર્જન સવૈયા એકત્રીસાભામનિ બસુ ને કંડ રહિત સ્થાન ચંગ વિજન કુસીલ જનસંગત રહેતુ હૈ ધૂતકાર ૧ હસ્તિપાર ર સવતિકાર ૩ નાર ૪ છાતર પવનહાર ૫ કુષ્ટિની સહતુ હૈ