SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ૧ જીવ-તત્ત્વ ઉદયભંગરચના.પ્રથમ ગુણસ્થાનમાં ૨૨નાબંધુ સાત આદિકાટાલા૧૦ઉદયસ્થાન, એનું સ્વરૂપ પાછળ ઉદયસ્થાનમાં લખ્યું છે તે જાણી લેવું. અહીંસાતના ઉદયમાં ભંગ ૨૪તે કેમ? હાસ્યરતિ પુરુષવેદ ૧, અરતિ શોક પુરુષવેદ ૨, એમબે ૨, આજબ સ્ત્રીવેદ સાથે ૨, આજ બે નપુંસકવેદ સાથે ૨, એમ ૬ થાય, એ જ ૬ ક્રોધ સાથે, એજ ૬ માન સાથે, એજ માયાથી, એજ ૬લોભથી, એમબધાં ૨૪થયા, હવે આઠના ઉદયત્રણચોવીસી ૩કેમ? અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, મિથ્યાત્વ ૧, સંજવલન ૧, કોઈ એક વદ ૧, હાસ્ય ૧, રતિ ૧, અથવા એના સ્થાને અરતિ શોક એમાં ભયનાખતાં આઠને ઉદય એક ચોવીસી. એમ ભય કાઢી જુગુપ્સા નાખતાં આઠમાની બીજી ચોવીસી, જુગુપ્સા કાઢી અનંતાનુબંધીથી ત્રીજી ચોવીસી, એમ અને ઉદય ૭૨ ભંગ, હવે ૯ને ઉદય ત્રણ ચોવીસી તે કેમ? સાતમાં ભયજુગુપ્સા નાખતાં, એ નવનો ઉદય ભયજુગુપ્સા સાથે પાછળ કહેલાછ વિકલ્પ ક્રોધ, માન, માયા, લોભથી એક ચોવીસી ૧, અથવા જુગુપ્સા કાઢી ભય અનંતાનુબંધીથી નવને ઉદયબીજી ચોવીસી ૨, અથવા ભય કાઢી જુગુપ્સા અનંતાનુબંધીથી ત્રીજી ચોવીસી ૩ એમ ભંગ૭૨. હવેસાતમાં ભય,જુગુપ્સાઅનંતાનુબંધી ૧નાખતાં ૧૦ને ઉદય એક ચોવીસી પુરુષવેદ આદિકથી, હવે ૨૧નાબંધુ સાત આદિ૭૮૯ સુધી ત્રણ ઉદયના સ્થાન, સાતનો ઉદય અનંતાનુબંધી ૧, અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજવલન ૧એ ચાર, કોઈ એક વેદ ૧, હાસ્યરતિ ૧, અરતિશોકએ બંનેમાં કોઈ એક, એમ૭, આજપાછળના છવિકલ્પ ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભથી એકચોવીસી ૧, સાતમા ભયનાખતાં આઠનો ઉદય ભયસાથે એક ચોવીસી ૧, ભય કાઢી જુગુપ્સાથીએક ચોવીસી, એમભંગ ૪૮, સાતમાં ભય, જુગુપ્સા સમકાળે સાથે નાખતાં નવનો ઉદય, નવને ઉદય એકચોવીસી, એસાસ્વાદન ગુણસ્થાનમાં જાણવા. પ્રથમ સત્તાનાબંધેમિશ્રગુણસ્થાનમાં ત્રણ ઉદયનાસ્થાન, ત્યાં ચોવીસીચારતે કઈ રીતે!૧અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજવલન૧, કોઈ એક વદ ૧, કોઈ એક જોડી, મિશ્રમો., એમ ૭નો ઉદય. ધ્રુવ પાછળના ૬ વિકલ્પ, ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભથી છ ગુણતાં એક ચોવીસી. સાતમાં ભયનાખતા આઠના ઉદયે પાછળની જેમ એક ચોવીસી ૧, ભય કાઢી જુગુપ્સાથી આઠને ઉદયે બીજીચોવીસી ૨, સાતમÀભય, જુગુપ્સાસમકાળે નાખતાંનવનેઉદયે પાછળની જેમ એકચોવીસી ૧, એમ મિશ્ર ગુણસ્થાને ૪ ચોવીસી. હવે અવિરતિને દીટા આ ચાર ઉદયસ્થાન ઉપશમ અથવાક્ષાયિકસમ્યક્તના ધણીને એ૬નો ઉદય થતા અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજ્વલન ૧, કોઈ એકવેદ ૧, કોઈ એકયુગલ ૨, એમદનેઉદયેએકચોવીસી, એછમાં ભયનાખતાં સાતના ઉદયે એક ચોવીસી ૨, ભય કાઢી જુગુપ્સાથી સાતના ઉદયે બીજી ચોવીસી ૨, જુગુપ્સા કાઢીવેદક સમ્યક્તથી સાતને ઉદયે ત્રીજી ચોવીસી ૩, અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજવલન ૧, વેદ ૧, યુગલ એ છમાં ભય, જુગુપ્સા નાખતાં આઠને ઉદયે એક ચોવીસી ૧, જુગુપ્સા કાઢી ભય, વેદક સમ્યક્તથી આઠને ઉદયબીજીચોવીસી ૨, ભય કાઢીજુગુપ્સા, વેદકથી આઠને ઉદયેત્રીજી
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy