________________
૧ જીવ-તત્ત્વ
૧૭૭ ભાગમાં તો આઠમા ગુણસ્થાનની જેમ, બીજા ભાગમાં ૧૪ ટળે-તિર્યંચદ્ધિક ૨, જાતિ ૪, થીણત્રિક ૩, ઉદ્યોત ૧, આતપ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, એમ ૧૪ ટળે, ત્રીજે ભાગે ૮ ટળે-બે ચોકડી, ચોથા ભાગે નપુંસકવેદ ૧, પાંચમા ભાગે સ્ત્રીવેદ ૧, છઠ્ઠા ભાગે હાસ્ય આદિ ૬, સાતમા ભાગે પુરુષવેદ ૧, આઠમા ભાગમાં સંજવલન ક્રોધ ૧, નવમા ભાગે સંજવલન માન ૧, એમ સર્વ ભાગોમાં ૩૩ ટળે. દશમાં ગુણસ્થાને એક સંજવલનની માયા ટળે. બારમામાં સંજવલન લોભ ટળે. તેરમામાં ૧૬ ટળે. નિદ્રા ૧, પ્રચલા ૧, જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, એમ ૧૬ ટળે, ચૌદમામાં ૭૪ની સત્તા તેરમાની જેમ, છેલ્લે સમય સાતની સત્તા-ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧, સુભગ ૧, પંચેન્દ્રિય ૧, સાતા કે અસાતા ૧, એમ ૭ રહે, મોક્ષે જતાં તો બધી પ્રકૃતિનો ઉચ્છેદ માનવો. ૨૫|અદ્ભવસત્તા ૨૮] ૨૭, ૨૭, ૨૮, ૨૮૨૮ ૨૮૨૮ ૨૮] ૨૮૫ ૨૮૨૧ ૨૧ ૨૧
૨૮ | | | | | | | | ૨૩ ૨૩ ૨૧ | | |૫
અધ્રુવ સત્તા ૨૮ પ્રકૃતિ લખીએ છીએ - સમ્યક્વમોહ ૧, મિશ્રમોહ ૧, આયુ ૪, તિર્યચરહિત ત્રણ ગતિ, વૈક્રિય શરીર ૧, તદુપાંગ ૧, આહારક શરીર ૧, તદુપાંગ ૧, બંધન ૫, સંઘાતન ૫, એનું સ્વરૂપ ધ્રુવ સત્તામાં જણાવ્યું છે, તિર્યચરહિત ત્રણ આનુપૂર્વી, તીર્થકર ૧, ઉચ્ચ ગોત્ર ૧ એમ ૨૮. અધ્રુવ સત્તાનો અર્થ સદાયે સત્તામાં ન મળે, તેથી “અધ્રુવ સત્તા”. બીજામાં એક તીર્થકર નામ ટળે, એમ જ ત્રીજામાં, ચોથાથી લઈને અગિયારમા સુધી ૨૮ની સત્તા, તીર્થકર એક નામ મળ્યું. આઠમા ગુણસ્થાને ક્ષપક શ્રેણિ અપેક્ષાએ ૨૩ની સત્તા, પ ટળેસમ્યક્ત-મોહનીય ૧, મિશ્રમોહ ૧, મનુષ્યરહિત આયુ ૩ એમ ૫, નવમામાં ૨ ટળે-નરકગતિ ૧, નરક આનુપૂર્વી ૧, દશમા, બારમા, તેરમા, ચૌદમામાં ૨૧ તો નવમાની જેમ અને પાંચની સત્તા છેલ્લા સમય-મનુષ્યત્રિક ૧ ઉચ્ચ ગોત્ર ૧, તીર્થકર ૧, એમ પની સત્તા જાણવી. ૨૬ સર્વઘાતી | ૨૦ ૧૯ ૧૨ ૧૨ ૮ | ૪ | ૪ | ૪ | ૨ |
૨૦
સર્વઘાતી ૨૦-કેવલજ્ઞાનાવરણીય ૧, કેવલદર્શનાવરણી ૧, નિદ્રા ૫, કષાય ૧૨ સંજવલન રહિત, મિથ્યાત્વમોહનીય ૧, એમ બધાં મળીને ૨૦, સર્વઘાતીનો અર્થ :આત્માના સર્વથા ગુણો હણે છે. તેથી “સર્વઘાતિક' નામ. બીજામાં મિથ્યાત્વમોહનીય ટળે. ત્રીજે ચોથે અનંતાનુબંધી ૪, નિદ્રા ૩, એમ ૭ ટળે. પાંચમામાં અપ્રત્યાખ્યાન ૪ ટળે. છઠ્ઠા, સાતમામાં ત્રીજી ચોકડી ટળી. આઠમું ગુણસ્થાન સાતમાના જેવું આગળ બે રહી ૧. કેવલજ્ઞાનાવરણીય ૧ અને કેવલદર્શનાવરણીય ૧ આ દ્વાર બંધ અપેક્ષાએ છે.
૨૭દેશપાતી ૨૫ ૨૫ ૨૪ ૨૩ ૨૩ ૨૩ ૨૩૨૧ ૨૧ | ૧૭૧૨| | | |