________________
૧ જીવ-તત્ત્વ
૧૭૫ નરકત્રિક ૩. દેવત્રિક ૩. વૈક્રિયશરીર ૧, તદુપાંગ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, તિર્યંચ-આનુપૂર્વી ૧, મનુષ્ય-આનુપૂર્વી ૧, એમ ૧૭ નહીં, છટ્ટામાં આઠ ટળે. પ્રત્યાખ્યાનાવરણ ૪, તિર્યંચ આયુ ૧, તિર્યંચ ગતિ ૧, ઉદ્યોત ૧, નીચગોત્ર ૧, એમ ૮ ટળે અને બે વધ-આહારક ૧, તદુપાંગ ૧, સાતમામાં પાંચ ટળે નિદ્રા ૩, આહારક ૧, તદુપાંગ ૧, એમ પ ટળે. આઠમામાં ૪ ટળે–સમ્યક્ત મોહનીય ૧, છેલ્લાં ત્રણ સંઘયણ ૩, એમ ૪ ટળી, નવમામાં ૬ ટળે. હાસ્ય ૧, રતિ ૧, શોક ૧, અરતિ ૧, ભય ૧, જુગુપ્સા ૧ એમ ૬ ટળે, દશમામાં છ ટળે–વેદ ૩. લોભ વિના સંજ્વલનની ૩. એમ ૬ ટળી, અગિયારમામાં એક સંજવલન લોભ ટળે. બારમામાં સંઘયણ ૨ ટળે. અને દ્વિચરમ સ(મ)યે બે નિદ્રા ટળે. તેરમામાં એક જિનનામ વધે. ચૌદમામાં ૧૮ ટળે, ૧૨ રહે. તે બારેયના નામ-સાતા કે અસાતા ૧, મનુષ્ય ગતિ ૧, પંચેન્દ્રિય જાતિ ૧, સુભગ ૧, ત્રણનામ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧, યશ ૧, તીર્થકર ૧, મનુષ્ય-આયુ ૧, ઉચ્ચ ગોત્ર ૧, એમ ૧૨ છે. છેલ્લા સમયે ૧ વેદનીય ૧, ઉચ્ચગોત્ર ૧, એમ બે ટળે તીર્થંકરની અપેક્ષા આ ૧૨ તથા ૯નો ઉદય ૨૪ ધ્રુવ સત્તા | ૧૩૦| ૧૩૦/૧૩૦ ૧૩૦/૧૩૦ ૧૩૦/૧૩૦ ૧૩૦ ૧૩૦ ૧૩૦૧૩ | ૯૦ ૭૪૭૪
| ૧૩૦ | | | | | | | |૧૨૫/૯૨ | ૯૧| | | | - ધ્રુવસત્તા ૧૩૦ છે, તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, સમ્યક્વમોહનીય ૧, મિશ્રમોહનીય ૨ એ બે વિના ૨૬ મોહની, તિર્યંચ ગતિ ૧, જાતિ ૫, વૈક્રિય ૧, આહારક વિના શરીર ૩, ઔદારિક અંગોપાંગ ૧, પાંચ બંધન–(૧) ઔદારિક બંધન (૨) તૈજસ બંધન (૩) કાર્પણ બંધન. (૪) દારિક-તૈજસકાર્પણ બંધન (૫) તૈજસ કાર્પણ બંધન, એમ ૫. એમ પાંચ સંઘાતન, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણ આદિ ૨૦, તિર્યંચ આનુપૂર્વી ૧, વિહાયોગતિ ૨, પ્રત્યેક ૭ તીર્થકર વિના, ત્રસ આદિ ૧૦, સ્થાવર આદિ ૧૦, નીચ ગોત્ર ૧, અંતરાય ૫, એમ ૧૩૦, ૧૩૦ બંધની વચ્ચે પાંચ બંધન ટળે છે તે લખીએ છીએ. વૈક્રિયબંધન ૧, આહારક બંધન ૧, વૈક્રિય તૈજસ કાર્મણ બંધન ૧, આહારક તૈજસ કાર્પણ બંધન ૧, ઔદારિક આહારક તૈજસ કાર્પણ બંધન ૧, એમ પ બંધન ટળે. ધ્રુવ સત્તાનો અર્થ : જયાં સુધી જે પ્રકૃતિની સત્તા કહી છે ત્યાં સુધી સદા મળે, તેથી ધ્રુવસત્તા' કહેવાય છે. સાતમાં ગુણસ્થાનક સુધી ૧૩૦ની સત્તા. આઠમામાં ક્ષપક અને ઉપશમ શ્રેણિની અપેક્ષાએ બે પ્રકારની સત્તા જાણવી. ૧૩૦ની સત્તા ઉપશમ સમ્યત્વની અપેક્ષાએ અગિયારમા સુધી જાણવી અને ક્ષેપકની અપેક્ષાએ આઠમા ભાગે પાંચ ટળે. તે આ પ્રમાણે અનંતાનુબંધી ૪, મિથ્યાત્વમોહનીય ૧ એમ પ ટળે. નવમામાં ૩૩ ટળે. નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૧, મ્યાનદ્ધિ ૧, મોહની ૧૯ સંજવલનની માયા, લોભ વિના, તિર્યંચ ગતિ ૧, પંચેન્દ્રિય વિના જાતિ ૪, તિર્યંચ-આનુપૂર્વી ૧, આતપ ૧, ઉદ્યોત ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, એમ ૩૩ ટળે, નવમાના નવ ભાગ કરીને ૩૩ ટાળવી, જેમ પ્રથમ