________________
૧ જીવ-તત્ત્વ
૧૭૧ થિકી ક્રિયા, (૬) પ્રાણાતિપાત, (૭) મૃષાવાદ, (૮) અદત્તાદાન, (૯) મૈથુન, (૧૦) પરિગ્રહ, એમ દશ નથી અને સત્તાવીસમાં પાંચ ઇન્દ્રિય ટળી. ૧૯ સંવર. ૫૭ || ૦ ૦ | ૧૨ ૧૨૫૭૫૭ ૫૭ | ૫૭ ૪૫ ૪૫ ૪૫ ૩૦ ૩૦
એ સર્વ સંવરના ભેદ સ્વમતિ પ્રમાણે વિચારવા. સર્વગુણસ્થાન ઉપર વિચારી લેવા. ૨૦| ધ્રુવબંધી ૪૭ ૪૭ ૪૬ ૩૯ ૩૯ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૨૯ ૧૮ ૧૪૦ || ૨૦ધ્રુવબંધી ૪૭ ૪૭ | ૪૩૯ * || 13 | | | | | | | |
ધ્રુવબંધી પ્રકૃતિ ૪૭ લખે છે–જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, કષાય ૧૬, ભય ૧, જુગુપ્સા ૧, મિથ્યાત્વ ૧, તૈજસ ૧, કાર્મણ ૧વર્ણ ૧, ગંધ ૧, રસ ૧, સ્પર્શ ૧, નિર્માણ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, અંતરાય ૫, એમ ૪૭. જ્યાં સુધી એનો બંધ છે, ત્યાં સુધી
અવશ્યમેવ બંધ થાય છે, એટલા માટે તેનું નામ “ધ્રુવબંધી કહેવાય છે. બીજા ગુણસ્થાનમાં એક મિથ્યાત્વ ટળી. ત્રીજા ગુણસ્થાનમાં અનંતાનુબંધી ૪, નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૧,
સ્યાનદ્ધિ ૧ એમ સાત ટળી. ત્રીજાની પેઠે ચોથે-પાંચમાંમાં અપ્રત્યાખ્યાન ૪ નથી, છઠ્ઠામાં પ્રત્યાખ્યાનાવરણ ચાર નથી, એમ સાતમા તથા આઠમાના પ્રથમ ભાગમાં તો સાતમાની જેમ. બીજા ભાગમાં નિદ્રા ૧, પ્રચલા ૧, એ બે ટળી, ત્રીજા ભાગમાં તૈજસ ૧, કામણ ૧, વર્ણ ૧, ગંધ ૧, રસ ૧, સ્પર્શ ૧, નિર્માણ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, એમ ૯ ટળી. ચોથા ભાગમાં ભય ૧, જુગુપ્સા ૧ એમ ૨. ટળી, ૧૮નો બંધ, એમ નવમે દસમે ૪ ટળી સંજવલન ચતુષ્ક, પાંચ જ્ઞાન, ચાર દર્શન, પાંચ અંતરાય એમ ૧૪નો બંધ, આગળ નથી. ૨૧ અબ્રુવબંધી | ૭૦ ૫૫ ૩૫ ૩૮ ૩૨ ૩૨ ૨૮૫ ૨૭| ૪ | ૩
| | | | | | | | ૪ | ૩ | | | | | અધુવબંધી પ્રકૃતિ ૭૩છે–હાસ્ય ૧, રતિ ૧, શોક ૧, અરતિ ૧, વેદ ૩, આયુ૪, ગતિ ૪, જાતિ ૫, ઔદારિક ૧, વૈક્રિય ૧, આહારક ૧, એ ત્રણેયના અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, આનુપૂર્વી ૪, વિહાયોગતિ ૨, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, તીર્થકર ૧, ત્રસદશક ૧૦, સ્થાવરદશક, ૧૦, ગોત્ર ૨, વેદનીય ૨, એમ બધાં થઈને ૭૩, અર્થ-બંધાવાનું કારણ તો મિથ્યાત્વ આદિ છે અને એ ૭૩ પ્રકૃતિનો બંધ હોય પણ અને ન પણ હોય, એથી તેનું નામ “અધુવબંધી” કહેવાય, પ્રથમ ગુણસ્થાનમાં ત્રણ ટળે આહારક ૧, આહારક અંગોપાંગ ૧, તીર્થકર ૧, એમ ૩, બીજા ગુણસ્થાને ૧૫ ટળી-નપુંસક વેદ, નરકત્રિક ૩, જાતિ ૪ પંચેન્દ્રિય વિના, છેલ્લું સંઘયણ ૧, છેલ્લું સંસ્થાન ૧, આતપનામ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, અપર્યાપ્ત ૧, એમ ૧૫ ટળી, ત્રીજામાં ૨૦ ટળીસ્ત્રીવેદ ૧, આયુ ૩, તિર્યંચ ગતિ ૧, તિર્યંચ આનુપૂર્વી ૧, મધ્યના ૪ સંઘયણ, મધ્યના ચાર સંસ્થાન, ઉદ્યોત ૧, અશુભ વિહાયોગતિ ૧, દુર્ભગ નામ ૧, દુ:સ્વર ૧, અનાદેય ૧,