________________
૧ જીવ-તત્ત્વ
૧૩૩
અરિહંત, ચક્રી, વાસુદેવ, બલદેવ, સંભિન્નશ્રોત, ચારણ, પૂર્વધર, ગણધર, પુલાક, આહારક (એ) દશ લબ્ધિઓ ભવ્યસ્ત્રીને હોતી નથી. શેષ ૧૮ હોય તથા એ અને કેવલી, ઋજુમતિ, વિપુલમતિ, એમ તેર લબ્ધિઓ અભવ્ય પુરુષને ન હોય, શેષ પંદર હોય તથા અભવ્ય સ્ત્રીઓને પણ ૧૩ એ અને મધુક્ષીરાસ્રવ લબ્ધિ એમ ચૌદ ન હોય, શેષ ૧૪ હોય, એ પંદર દ્વારે કરી અવધિજ્ઞાન વખાણ્યા. (જણાવ્યા.)
મનઃપર્યવજ્ઞાનના બે ભેદ—ઋજુમતિ ૧, વિપુલમતિ ૨ કેવલજ્ઞાનનો એક ભેદ છે. એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ લેશમાત્ર લખ્યું છે. વિશેષ નંદીમાં છે.
(૫૭) હવે ‘ઉપમા’ પ્રમાણ લખે છે—અસંખ્યાતાના માપે આઠ
પલ્યોપમ
સ્વ
३
૫
૧
૨
૩
૪
૫
૬
૭
८
સાગરોપમ
સૂચી
અંગુલ
પ્રતર
અંગુલ
ઘન
અંગુલ
લોકાકાશ
શ્રેણિ
લોકપ્રતર
લોકઘન
કૂવો ૧ યોજન લાંબો પહોળો તેની પિરિધ ૩ યોજન સાધિક. એ યોજન પ્રમાણાંગુલથી છે, તેને બાદર પૃથ્વીના શરીર તુલ્ય રોમખંડથી ઠાંસીને ભરીએ, જેનાથી (અગ્નિથી) બળે નહીં, પાણીથી વહે નહીં, ચક્રીસેનાના ઉપર ચાલવાથી દબાય નહીં, તેમાંથી સો સો વર્ષ જતાં એકૈક ખંડ કાઢીએ. જ્યારે કુવો આખો ખાલી થાય ત્યારે એક પલ્યોપમ કહેવાય. દસ કોડાકોડી કૂવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ જાણવો. પલ્યોપમના જેટલા છેદ થાય એટલા ઠેકાણે પલ્યોપમનો સમય લખીને પરસ્પર ગુણાકાર કરવો. જે છેદ આવે તે સૂચી અંગુલના પ્રદેશોની ગણતરી તેના છેદ ૬૫૫૩૬૧૬ છેદ.
પલ્ય સમય ૧૬ છેદ ૪| ૧૬ ૧૬ ૧૬ સૂચી અંગુલ ૬૫૫૩૬ પ્રદેશ સૂચી અંગુલનો વર્ગ તે પ્રતર અંગુલ ૪૨૯૪૯૬૭૨૯૬, છેદ ૩૨.
પ્રતર અંગુલ ૪૨૯૪૯૬૭૨૯૬ને સૂચી અંગુલ ૬૫૫૩૬થી ગુણતાં ઘન અંગુલ થાય. ૨૮૧૪૭૪૯૭૬૭૧૦૬૫૬, તેના છેદ ૪૮.
પલ્યના છેદ જેટલા થાય તેટલા અસંખ્યમા ભાગ લેવા. તેટલા ઠેકાણે ઘન અંગુલના પ્રદેશ રાખીને પરસ્પરગુણાકાર કરવા. જે છેદ આવે તે લોકાકાશની એક શ્રેણીના પ્રદેશ થાય. ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬, છેદ ૯૬.
પલ્ય છેદ અસં. ભાગ
ઘન અંગુલ
સમ ૧૬ ૪
૨ ૨૮૧૪૭૯૭૬૭૧૦૬૫૬|૪૮૦૪૮૦ લોકશ્રેણિનો વર્ગ કરીએ તે લોકપ્રત. તેના છેદ ૧૯૨
૧૯૨ છેદ પ્રતરનાં છે. તેને શ્રેણી છેદ ૯૬ સાથે ગુણાકાર કરવાથી ‘લોકનો ઘન’ થાય. તેના છેદ ૨૮૮ અંક, સર્વ અસત્ કલ્પના જાણવી.
છેદ છેદ લોકાકાશશ્રેણી છેદ ૯૬