SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૧૭ એમ ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત, અનંતપરમાણભેગામળેલાં છે, તેમાં જેટલાનીએકસમયની સ્થિતિ છે, તે બધાનીએકવર્ગણા, એકત્રએસમય રહેતેની બીજીવર્ગણા, એમઅસંખ્યસમયસ્થિતિ સુધી અસંખ્યાતી વર્ગણા જાણી લેવી. તથા ભાવને આશ્રયીને તે જ પરમાણુઓ કેટલાક કાળા, કેટલાક સફેદ, કેટલા પીળા એમવર્ણ, ગંધ, સ્પર્શ, રસ કરી જે પરમાણું જુદા જુદા થાયતે બધાની જુદી જુદી અનંતી વર્ગણા જાણવી એમ૪વર્ગણા. તથા કેટલાક પુદ્ગલસ્કંધથોડા પરમાણુ અને બાદર પરિણામે છે તે ઔદારિક શરીરને અયોગ્ય છે, તે માટે “ઔદારિક અયોગ્ય વર્ગણા” ૫ કહેવાય, તેનાથી અધિકતરપુગલસ્કંધઔદારિક શરીરને પરિણાવવા યોગ્ય છે, તે “ઔદારિક યોગ્યવર્ગણા'. તેથી અધિકપુદ્ગલમયસ્કંધસૂક્ષ્મ પરિણામી છેતે ઔદારિકને યોગ્ય નથી અને વૈક્રિયથી આશ્રયીને થોડા પરમાણુ છે અને બાદરપરિણામ છે, તે માટે વૈક્રિયને કામ નહીં આવે, તે માટે ઉભય અયોગ્ય વર્ગણા’ ૭ કહેવાય, એ પ્રમાણે કર્મયોગ્ય વર્ગણા સુધી ત્રણ ત્રણ વર્ગણા જાણવી -એકઅયોગ્ય, બીજીયોગ્ય, ત્રીજી ઉભયઅયોગ્ય.અર્થઔદારિકવત. એમ ૨૦વર્ગણા થાય છે. હવે ૨૧મીઠુવાવર્ગણાનું સ્વરૂપ-કર્મવર્ગણાથીઅધિકપુદ્ગલમયએકોત્તરવૃદ્ધિએ અનંત પરમાણુરૂધ્રુવવર્ગણાછે. આવર્ગણાચૌદરવાત્મકલોકમાં સદૈવમળે છે, તે માટે “ધ્રુવવર્ગણા” ૨૧ કહેવાય, પણ એકએકોત્તરવૃદ્ધિએવધતા અનંતી જાણવી. પછી ઔદારિકાદિવર્ગણા જગમાં સદેવમળે, તેમાટેતેનું નામ “યોગ્યક્ષુવવર્ગણા” ૨૨ કહેવાય અનેએ ૨૧મીઠુવાવર્ગણા અતિસૂક્ષ્મ પરિણામબહુદ્રવ્યમયહોવાથીઔદારિકાદિને યોગ્ય નથી, તેમાટેતેનીજસંજ્ઞા “અયોગ્યક્ષુવવર્ગણા' ૨૩છે, તે ધ્રુવવર્ગણાથી અધિક પુદ્ગલમય વળી એક અધુવવર્ગણા છે, તે પુદ્ગલદ્રવ્ય ચૌદેય રજ્જવાત્મક લોકમાં ક્યારેક મળે ક્યારેકનમળે તે માટે તેનું “અધ્રુવવર્ગણા' ૨૪નામ, એ પણ એકોત્તરવૃદ્ધિ વધતાં અનંતી જાણવી. એ પણઔદારિકાદિને યોગ્ય નથી. સૂક્ષ્મ અને ઘણા દ્રવ્યમય હોવાથી, તેથી અધિકપુગલમય “શૂન્યતરવર્ગણા' છે, શૂન્યતર કોને કહેવાય? એક પરમાણુ, બે પરમાણુ, ત્રણ પરમાણુએમએÂકપરમાણુકરીવર્ગણા ત્યાં લગીવધે, જ્યાં લગી અનંતાપરમાણુ મળે પણ એ વર્ગણા વધતા વચ્ચે એકોત્તર વૃદ્ધિની હાણ પડે અને વળી પાંચ સાત પરમાણુ સુધી એકોત્તર વૃદ્ધિ વધે અને વચમાં વળી એકોત્તર વૃદ્ધિની હાણ પડે. એમ એકોત્તર વૃદ્ધિને આશ્રયીને વચ્ચે શૂન્ય પડે, એમાટે ‘શૂન્યતરવર્ગણા ૨૫,એ પણ અનંતી જાણવી તથાતેથી અધિકપુદ્ગલમય અશૂન્યતરવર્ગણાછે. તેવર્ગણામાં એકોત્તરવૃદ્ધિને આશ્રયીને વચ્ચે શૂન્યનપડે, એમાટે “અશૂન્યતર વર્ગણા' ૨૬ એનું નામ, એ પણ દારિકાદિને યોગ્ય નથી, તેથી અધિક પુદ્ગલમય ચાર પ્રકારે પ્રવાસંતરવર્ગણા' છે, તે જગતમાં સદૈવ મળે, તે માટે ધ્રુવ અને આરંભ્યા પછી એકોત્તર વૃદ્ધિનું અંતરનપડે, તે માટે અનંતર, બંને મળી ‘ધ્રુવનંતર”નામ, ચાર ભેદ મોટા, એકોત્તર વૃદ્ધિએ અંતર પડે પહેલી, એકપાછી એકોત્તરવૃદ્ધિ અનંત સુધી વધીને ફરી મોટું અંતર ૨. વેવિત્ા ૨. ધાં દ્રવ્યમય હોવાથી તે
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy