________________
પરિણામે જીવ સુખી થવા માટે પર પદાર્થોમાં મમત્વ, રાગ, દ્વેષ વિગેરે કરી તેની પાછળ ખુવાર થાય છે.
આ સ્થિતિમાં મેહ અને અજ્ઞાનને વધતે જતો દુષ્ટ પ્રભાવ આ કલિકાળમાં તે ભારતભૂમિમાં મધ્યાહ્નના સૂર્યની જેમ જીવેને પીડી રહ્યો છે. એક વિદ્વાન મહર્ષિ
હા સંઘત્તિ વર્તતે સ્ટિયુ સન્ત ના કુમાર, देशाश्व प्रलयं गताः करभरैलेमिं गताः पार्थिवाः । नानाचौरगणा मुषन्ति पृथिवीमार्यो जनः क्षीयते, पुत्रस्यापि न विश्वसन्ति पितरः कष्टं हहा ! वर्तते" ॥१॥
અર્થાત્ હમણાં કલિયુગને કાળ છે, તેમાં પુરુષ પ્રતિદિન દુર્લભ-ઓછા થતા જાય છે, અધિકાધિક વધતા કરના બોજાથી દેશે (પ્રજા) નાશ પામે છે, રાજાઓ લોભને વશ પડ્યા છે, વિવિધ જાતના બાહ્ય અને અભ્યન્ડર (આચાર વિચારાદિ) ધનને લૂંટનારા ચેરે જગતને લૂંટી રહ્યા છે, જીવનની વ્યવસ્થા રહી નથી, એથી આર્ય (સદાચારી) મનુષ્ય ઘટતા જાય છે, પરિણામ એ આવ્યું છે કે માબાપને પણ પોતાના પુત્રો ઉપર વિશ્વાસ નથી. અતિ ખેદની વાત છે કે આ યુગ મહા કષ્ટને ચાલે છે.
આ અન્યાધુધી વખતે જીવને બચાવનાર અને તેના આચારધનનું રક્ષણ કરનાર તત્ત્વ નાશ પામતું જાય છે. તેવા સમયે જીવને એક જ્ઞાન વિના બીજો કોઈને આધાર નથી. સ્વયં અન્તર ચક્ષુને ખોલી જો પિતાની સ્થિતિ