________________
૫. સૂર્યાયશાશ્રીજીનાં શિ. ૧. પૂર્ણનન્દશ્રી. ૬. વિજ્ઞાનશ્રીનાં શિ૦ ૪. ૧. પૂર્ણભદ્રાશ્રી, ૨. સુરપ્રભાશ્રી, ૩. વસન્તપ્રભાશ્રી, ૪. ઈન્દ્રપ્રભાશ્રી.
૭, ચન્દ્રકળાશ્રીનાં ૨-શિષ્યા. ૧. યશોભદ્રાશ્રી, ૨. વિનયજ્ઞાશ્રી.
૮. વિનોદશ્રીનાં ૧. શિ. ઈન્દિરા શ્રી. ૧૩. દીવ્યશ્રીનાં શિ૦ ૧ હર્ષલતાશ્રી અને ૧૬. હંસકીતિશ્રીનાં શિ. ૧ યશ-કીર્તિશ્રી.
૧૩. સા. પુપાશ્રીજીનાં શિખ્યાઓ ૬. ૧. સુમલયાશ્રી, ૨. મનકશ્રી, ૩. નિરંજનાશ્રી, ૪. પ્રભંજનાશ્રી, ૫. સ્નેહપ્રભાશ્રી, ૬. ચન્દ્રગુપ્તાશ્રી તેમાં
૧. સુમલયાશ્રીજીનાં શિ૦ ૧. સૂર્યકાન્તાશ્રી, ૨. વિચ ક્ષણાશ્રી, ૩. તિલકશ્રી, ૪. મહેન્દ્રશ્રી, ૫. તારકશ્રી, ૬. કિરણશ્રી, ૭. તિલોત્તમાશ્રી, ૮. હર્ષલતાશ્રી, ૯. શુભદયાશ્રી, ૧૦ વિપુલયશાશ્રી તેમાં
:૧ સૂર્યકાન્તાશ્રીનાં ૧–પઘલતાશ્રી, રચશોધરાશ્રી, ૩, મયણાશ્રી, ૪ વસન્તપ્રભાશ્રી, તેમાં પઘલતાશ્રીનાં ૧. નિરુપમા શ્રી, ૨. કલ્પલતાશ્રી, ૩. વીરભદ્રાશ્રી. ૨. વિચક્ષણશ્રીનાં શિ. ૧. ગુણદયાથી. ૩. તિલકશ્રીનાં ર. ૧. તીર્થયશાશ્રી, ૨. શુભંકરાશ્રી. ૪. મહેન્દ્રશ્રીનાં શિ૦ ૧ સુઝાશ્રી. ૭. તિલોત્તમાશ્રીનાં ૧ અરૂણોદયાશ્રી.