________________
શ્રીહરિશ્રીજીનો શિષ્યા–શિખ્યાદિપરિવાર,
પૂ. સ્વ. પ્રવર્તિની સાધ્વી ચન્ટનશ્રીજી મહારાજનાં શિવ પૂજ્ય શ્રીઅશકશ્રીજી મહારાજ છે. તેઓનાં શિવ
પૂ. શ્રીહીરશ્રીજી મહારાજ ગુરૂણીજી શ્રીહીરશ્રીજીના શિષ્યાઓ પ્રધાનશ્રીજી આદિ ૧૭ અને તેઓનાં પણ શિષ્યાદિ પરિવારનાં નામે નીચેના કેટકેથી સમજવાં.
૧. સારા પ્રધાનશ્રીજી* તેઓનાં શિષ્યાએ બે, ૧. પદ્માશ્રીજી ૨. મહેદયાશ્રીજી તેમાં પદ્માશ્રીજીનાં ૧ પ્રજ્ઞાશ્રીજી અને મહોદયાશ્રીજીનાં ૧ પરમપ્રભાશ્રીજી.
૨. દાનશ્રીજી શિષ્યાઓ. ૧, દયાશ્રીજી. ૨. ચન્દ્રાશ્રીજી. તેમાં ૧. દયાશ્રીજીનાં શિષ્યાઓ. ૧. દર્શનશ્રીજી, ૨. વલ્લભાશ્રીજી, ૩. રાજેન્દ્રશ્રીજી. ૪. તીર્થ શ્રીજી, ૫. જયપક્વાશ્રીજી. તેમાં ૧-દશનશ્રીજીનાં શિષ્યાઓ. ૮, ૧. વિદ્યુતશ્રીજી, ૨. હંસાશ્રીજી, ૩. ત્રિલેચનાશ્રીજી, ૪. રંજનશ્રીજી, પ. કીર્તિપ્રભાશ્રીજી. ૬. તિપ્રભાશ્રી ૭. દીવ્યયશાશ્રી, ૮. હર્ષ પૂર્ણાશ્રી. તેમાં
Uર શ્રીમતી ચન્દનશ્રીજીનાં બીજાં શિષ્યા જ્ઞાનશ્રીજ, ચતુરશ્રીજી આદિહતાં. પરિવારમાં હાલ ઘણાં સાધ્વીઓ છે તથા સારુ અશોકીઝનાં શિષ્યા પણ કલ્યાણ શ્રીજી આદિ અન્ય સાધ્વીઓ છે.
આ નિશાનીવાળાં કાળધર્મ પામેલાં છે એમ સમજવું.